ન્યુઝ

આ બોલ્ડ અભિનેત્રીએ બાથરૂમમાં એવા એવા 10 ફોટા પડાવ્યા કે… એકલામાં જ જોજો આ તસ્વીર

રાગીની એમએમએસ રિટર્ન્સ વેબ સિરીઝથી સફળતાનાં શિખર સર કરનારી એક્ટ્રેસ કરિશ્મા શર્મા તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે હાલમાં છવાઈ ગઈ છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

કરિશ્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જે અવાર નવાર પોતાના નવા ફોટોગ્રાફ ફેન્સ સાથે શેયર કરતી રહે છે. કરિશ્મા શર્મા તેના બાથરૂમના ફોટોશૂટ્સને કારણે છવાઈ ગઈ છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

આ ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.હાલમાં જ તે બિકિની અવતારમાં જોવા મળી હતી. ફોટોમાં કરિશ્મા એક સ્વિમિંગપૂલ પાસે બેઠેલી જોવા મળી રહી છે. કરિશ્મા શર્માનું ફોટોશુટ વાયરલ થઇ રહ્યું છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

સાથે-સાથે તેના કેપ્સનને લઈને પણ લોકો વાત કરી રહ્યા છે. કરિશ્માની આ પોસ્ટના કેપ્સનમાં તેના હોઠ અને બાથરૂમને લઈને લખ્યું છે.પાછલા દિવસો તે ઈંસ્ટાગ્રામ પર સક્રિય નજર આવી અને તેને કેટલાક ફોટા પોસ્ટ કરી.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

કરિશ્માએ કેપ્સનમાં લખ્યું હતું કે,મારા હોઠ બંદૂક જેવા છે, મારી મુસ્કાન ટ્રીગર જેવી છે, તો મારી કિસ બંદૂકોની ગોળી જેવી છે. તમે મને કિલર કહી શકો છો.ક્યાં તે સમુદ્ર કાંઠે મસ્તી કરતી નજર આવી તો ક્યારે સ્વીમિંગ પુલ પર બિકનીમાં જોવાય છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

જો તસ્વીરની વાત કરવામાં આવે તો આ તસ્વીર કરિશ્માના બૅંગકૉકના વેકેશનની છે. આ તસ્વીરમાં કરિશ્મા બાથરૂમમાં અલગ-અલગ પોઝ દેતી નજરે ચડે છે.કરિશ્માની આ તસવીરો પર અલગ-અલગ રિએકશન આવી રહ્યા છે. કોઈ તેની તારીફ કરી રહ્યું છે તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

જણાવી દઈએ કે, કરિશ્મા શર્માએ 2017ના ઓલ્ટ બાલાજીની વેબસીરીઝ રાગિની એમએમએસ રિટર્ન્સને લઈને ચર્ચામાં આવી હતી. તેની આ ભૂમિકાની ઘોષણા થતાં જ તે પોતાના બોલ્ડ અવતારમાં આવી હતી. રાગિની એમએમએસ સિરિઝ સની લિયોનીના કારણે પહેલાંથી જ ચર્ચામાં હતી. હવે કરિશ્માએ આ સિરિઝમાં પોતાની હોટનેસનો તડકો લગાવ્યો છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

આ સિરીઝમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. આ પહેલા પણ કરિશ્મા શર્માનું ફોટો શૂટ વાયરલ થયું છે. કરિશ્મા શર્માએ વેબ સિરીઝ સિવાય ફિલ્મો, ટીવી શો અને વિડીયો આલ્બમમાં પણ નજર આવી ચુકી છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

કરિશ્માએ પ્યાર કે પંચનામા-2. હોટેલ મિલાન, સુપર-30, ફંસતે ફંસાતે અને ઉઝડા ચમન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સાથે જ તેને ગજેન્દ્ર વર્માની ગીત તેરા ઘાટામાં પણ લોકોએ તેને ઘણી પસંદ કરી હતી.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

કરિશ્માએ તેની કરિયરની શરૂઆત 2013માં પવિત્ર રિશ્તાથી કરી હતી, આ બાદ કરિશ્માએ પ્યાર તુને ક્યાં કિયા, એ હે મહોબબતે, લવ બાય ચાન્સ, આહત, સિલસિલા પ્યાર કા જેવા ટીવી શોમાં હિસ્સો રહી ચુકી છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

કરિયરને કારણે કરિશ્મા શર્મા અલગ-અલગ પ્રોજેક્ટ કરવાનો કોશિશ કરી રહી છે. પરંતુ તેની આ પ્રસિદ્ધિ હજુ પણ બોલ્ડ તસ્વીરને કારણે જ છે.કરિશ્માને 1.8 મિલિયન લોકો ફોલો કરે છે. તેના ફોલોઅરનું કારણ તેની બોલ્ડ તસ્વીર છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

કરિશ્મા શર્મા સોશિઅલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. તેઓ વારંવાર પોતાના હોટ ફોટા પોસ્ટ કરતા રહે છે અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલ જીતી દે છે.તાજેતરમાં કરિશ્માએ તેનું હોટ ફોટોશૂટ કરાવ્યુ છે અને ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. તેઓ ગ્રીન કલરના સ્વિમસૂટમાં છે અને પૂલ કિનારાએ પોઝ આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન્સ 2.0’ માં તેઓ જોવા મળી ચુકી છે અને આ સિરીઝ પણ તેમનો બોલ્ડ અંદાજ બતાવામાં આવ્યો હતો. ફોટોમાં કરિશ્મા બ્લેક કલરના Bold ગાઉનમાં જમીન પર સુતી દેખાય રહી છે. આ ફોટો સાથે કરિશ્માએ કેપ્શન લખ્યું છે, A grateful heart is a magnet for miracles. કરિશ્માના આ હોટ અવતારમાં ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

યે હૈ મોહબ્બતે’માં તેણે રૈનાની ભૂમિકાનો રોલ નિભાવ્યો હતો. આ શો તો હજુ પણ ચાલી રહ્યો છે, પરંતુ તેણે આ શોને હવે ગુડબાય કહી દીધું છે. હવે ધીરે-ધીરે કરિશ્મા બોલીવુડ તરફ જઈ રહી છે. TV સિરિયલ યે હે મોહબ્બતે મારફતે લોકોમાં લોકપ્રિય થયેલી સ્ટાર કરિશ્મા શર્મા હવે ઈન્ટરેનેટ પર તેના બોલ્ડ ફોટાના કારણે વધારે લોકપ્રિય થઇ રહી છે.

View this post on Instagram

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

ના બોલ્ડ ફોટા સોશિયલ મિડિયા પર મુકવામાં આવ્યા બાદ તેના અંગે માહિતી મેળવી લેવાના ચાહકો પ્રયાસ કરી રહ્યા છે.

Author: thegujjurocks.in