બૉલીવુડ

બૉલીવુડ ડેબ્યુ પહેલા આટલા અફેર હતા જાહ્નવીના, જેના લીધે શ્રીદેવી….જુઓ તસ્વીરો

શ્રીદેવીની દિકરી જાહ્નવી કપૂર આજે તેનો 23મોં જન્મદિવસ માનવી રહી છે. દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી બોલીવુડમાં શાનદાર ડેબ્યુ કરી ચુકી છે. બૉલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જાહ્નવીની લવ લાઈફ ઘણી ચર્ચામાં રહી હતી.

Image Source

જાહ્નવી કપૂરએ વર્ષ 2018માં ફિલ્મ ધડકથી તેના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ જાહ્નવી કપૂરનું અક્ષત રંજન સાથે સંબંધને લઈને ચર્ચામાં આવી હતી. અક્ષત જાહ્નવીના બાળપણનો દોસ્ત છે.

Image Source
Image Source

જાહ્નવીએ 21માં બર્થડે પર અક્ષતે તેના ઇન્સ્ટાગ્રામમાં જાહ્નવી અને તેની તસ્વીર શેર કરી હતી. જે પોસ્ટ પર જાહ્નવીએ આઈ લવ યુ પોસ્ટ કર્યું હતું. આ બાદ બંનેની ડેટિંગની લઈને અફવાહો ચર્ચામાં રહી હતી.

Image Source

જાહ્નવીની તસ્વીરો અક્ષતની પ્રોફાઈલ પર જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવી કપૂર અક્ષતની પ્રોમ ડેટ પણ હતી. અક્ષતે તુફટ્સ યુનિવર્સીટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ફિલ્મ એન્ડ મીડિયા સ્ટડીઝ ભણી ચુક્યો છે. જણાવી દઈએ કે, અક્ષતે Tuftsયુનિવર્સીટીથી મીડિયા સ્ટડીઝ અને ઇન્ટરનેશનલ રિલેશન્સની પણ ભણ્યો છે.

Image Source

જાહ્નવીએ આ મામલે વાત કરતા કહ્યું હતું કે, અક્ષત હવે તેની સાથે પબ્લિક અપિરિયન્સથી પણ બચે છે, કારણકે તે મીડિયામાં ટૅન સંબંધને લાઈને વાત ઉડવા લાગી હતી. જાહ્નવીએ આ ઇન્ટરવ્યૂમાં સાફ કહી દીધું હતું કે, તે અક્ષતને ડેટ નથી કરી રહી. આ સાથે જ જાહ્નવીએ પણ બતાવ્યું હતું કે, તેના પરિવારવાળાએ તેના કહ્યું હતું કે, તેને કોઈ યુવક પસંદ હોય તો અમે તેને મળીએ અને લગ્ન કરાવી આપીએ. જેના પર મેં કહ્યું હતું કે, તે જરૂરી નથી કે, હું તે યુવક સાથે લગ્ન કરું જેને હું પસંદ કરું છું.

Image Source

આ સીવ્યા શિખર અને જાહ્નવીની ડેટિંગની ખબર પણ મીડિયામાં આવી હતી. શિખર પૂર્વ યુનિયન મંત્રી સુનિલ કુમાર શિંદેનો પૌત્ર છે. હાલ આ મામલે જાહ્નવી એ કોઈ કમેન્ટ કરી ના હતી. શિખર શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન અને અમિતાભની પૌત્રી નાવ્યા નવેલી સાથે પણ નજરે આવી ચુક્યો છે.

આ સીવ્યા જાહ્નવી કપૂરનું નામ ઈશાન ખટ્ટર સાથે પણ જોડાઈ ગયું હતું. બંને ફિલ્મ ધડકમાં સાથે કામ કરી ચુક્યા છે. કોફી વિથ કરણમાં અર્જુન કપૂર પણ જાહ્નવી કપૂર અને ઈશાનની કેમેસ્ટ્રી પર વાત કરી ચુક્યો છે. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે, કરિયર પર ધ્યાન દેવાને કારણે ઈશાન અને જાહ્નવી અલગ થઇ ગયા છે.

Author: thegujjurocks.in