અજબ ગજબ

ઇન્ડિયન સ્કૂલ ઓફ જુગાડથી આવેલા આ 15 ફોટાઓને બેસ્ટ જુગાડના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે…

જુગાડની ફિલ્ડ છે જેમાં ભારતીઓને કોઈ પણ પાછળ ના છોડી શકે. વિશ્વાસ નથી આવતો, તો એક વાર આ દેશી જુગાડના આ ફોટાઓ જોવો…

કાંટાવાળી ચમચી આ કામમાં પણ ઉપયોગ આવી શકે, ક્યારે પણ વિચાર્યું ન હતું..

Split એસીની શું જરૂર, જયારે Split કૂલરથી કામ ચાલી જાય તો…

લાગે છે આમને તત્કાલમાં ટિકિટ નથી મળી…

જયારે જમવાનું પણ બનાવું હોય અને ગીત પણ સાંભળવું હોય…

જૂની ચપ્પલની કિંમત આજે તો ખબર પડી જ ગઈ હશે…

મચ્છર ભગાડવાનો દેશી ઈલાજ…

દેશી સ્કેટસ…

હેંગરે Slilencer ને પણ સંભાળી લીધું….

ટ્રેકટર + રોડ રોલર…

જુગાડી એ બનાવી બસ…

લાગે છે કે આમને ટાઈમ પર રીક્ષા ના મળી…

આ જોખમી સાબિત થઇ શકે…

ખાલી તેલના ડબ્બા આ પણ કામ આવી શકે…

ફ્લશમાં પાણી આવી રીતે પણ પહોંચાડી શકાય…

એક તીરથી બે શિકાર…

Author: thegujjurocks.in