OMG અજબ ગજબ

બ્લેક અનેડ વ્હાઇટ યુગમાં દેશ કેવો દેખાતો હતો, તેની ઝલક દેખાઈ રહી છે આ 24 તસ્વીરોમાં

દેશને આઝાદ થયાના 7 દશક કરતા પણ વધારે સમય થઇ ગયો છે. જો કે હાલમાં ઘણા લોકો એવા છે જેમને આઝાદી પછીના ભારત દેશ વિશે વાંચ્યું છે કે પછી સાંભળ્યું છે. દેશની આઝાદી પછીના શરૂઆતના સમયમાં ભારત કેવું દેખાતું હતું, તેઓને તેનો અંદાજો પણ નહી હોય. એવામાં આજે અમે તમારા માટે ભારત દેશની આઝાદીના સમયની તસ્વીરો સાથે રૂબરૂ કરાવશું.

1. પહેલી લોકસભા ચૂંટણી માટે કંઈક આવી રીતે કોંગ્રેસ માટે પ્રચાર કરવામાં આવ્યો હતો.


2. 1952 માં થયેલી સામાન્ય ચૂંટણીમાં વોટ આપવા માટે લાઈનમાં ઉભેલા લોકો.

3. દિલ્લી રેલવે સ્ટેશનથી પાકિસ્તાન માટે રવાના થતી રેલગાડી.

4. ભાગલા પછી વેરાન થયેલા ગામની તસ્વીર

5. મહાત્મા ગાંધીને મળી રહેલા બર્મા(મ્યાનમાર) ના પ્રધાનમંત્રી.


6. મહાત્મા ગાંધીની હત્યા પછી કોર્ટમાં મુકદ્દમાની સુનવણી કરતા નાથુરામ ગોડસે.


7. માલાબાર તટ પર સવારીની રાહ જોઈ રહેલા અમુક રિક્ષાચાલકો.


8. એક જર્નાલિસ્ટ સાથે ચર્ચા કરી રહેલી ઇન્દિરા ગાંધી.


9. બિલિયર્ડ્સ ખેલતા જવાહરલાલ નેહરુ.


10. એક પારસી મહિલા પોતાના દીકરાની સાથે.


11. પોતાના પાલતુ વાઘ સાથે ઉદયપુરના રાજા.


12. પોતાની પત્ની સાથે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રી.


13. ડો. ભીમરાવ આંબેડકર પોતાની પત્ની અને સેવક સાથે.


14. દેશના પહેલા ડિજિટલ કોમ્પ્યુટરનું નિરીક્ષણ કરતા પંડિત જવાહરલાલ નહેરુ.


15. 1956 માં રાજનૈતિક કૈદીઓને આઝાદ કરવા માટે પ્રદર્શન કરતા અમુક લોકો.


16. 1958 માં થયેલા સૂર્યગ્રહણના દરમિયાન કુરુક્ષેત્રમાં નદીમાં સ્નાન કરી રહેલા અમુક લોકો.


17. 1959 માં ક્યુબન ક્રાંતિકારી ‘ચે ગ્વેરા’નું ભારતમાં સ્વાગત કરતા અમુક લોકો.


18. ઓક્સફર્ડ યુનિવર્સીટી કોન્વોકેશન ના એક સંમેલનમાં ભાગ લેતા ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણન


19. રોલ્સ રોય્સ ડિપોટ મુંબઈ.


20. ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવાનો આદેશ.


21. સિંગાપુરમાં એક સભાને સંબોધિત કરતા સુભાષ ચંદ્ર બોઝ.
22. 1946 માં કોંગ્રેસની વર્કિંગ કમેટીની એક મિટિંગમાં ભાગ લેતા જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ.
23. ઇન્દિરા ગાંધી પોતાની વહુઓની સાથે વિદેશમાં શોપિંગ કરી રહેલા.
24. 1971 માં બાંગ્લાદેશની આઝાદી પછી ભારતીય સેનાની સામે પાકિસ્તાની સેનાના સરેન્ડર દસ્તાવેજ.

Author: thegujjurocks.in