બૉલીવુડ

10 ફોટોસ: 65 વર્ષની ઉંમરમાં પણ ઓછી નથી થઈ રેખાની ફેશન, એટલી હિલ પહેરી કે પડતા પડતા બચી ગઈ, તમે પણ જુઓ

બાપ રે…!!! ફેશન કરવામાં 6 નંબર વાળી સાથે બહુ ખરાબ થયું…

ફિલ્મ અભિનેત્રીઓ વધતી ઉંમર સાથે પણ પોતાના શોખ અને ફેશનને જાળવી રાખવા માંગે છે પરંતુ એ ભૂલી જાય છે કે વધતી ઉંમર સાથે જો કેટલીક વસ્તુઓથી દૂર રહે તો જ તેમના માટે સારું છે. આવું જ કંઈક અભિનેત્રી રેખા સાથે થયેલું જોવા મળ્યું, રેખાની ઉંમર હાલ 65 વર્ષની થઇ છે પરંતુ તેનો ફેશનનો શોખ હજુ પણ ઓછી ઉંમરની અભિનેત્રીઓ જેવો જ છે.

Image Source

ડબ્બુ રત્નાનીના કેલેન્ડર ફોટોશૂટ દરમિયાન બોલીવુડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ ફોટોશૂટ કરાવ્યું, જેમાં ફોટોશૂટ માટે રેખા પણ સફેદ રંગની સિલ્ક સાડીમાં, ચશ્મા અને ભરપૂર મેકઅપ સાથે હાઈ હિલ્સ પહેરીલી જોવા મળી. જયારે રેખા પોતાની જગ્યા ઉપરથી ઉભી થઈ ત્યારે તે પહેલા તો ડગમગી ગઈ અને પછી પડતા પડતા પણ બચી ગઈ. આ જોઈને લોકો ચોંકી પણ ઉઠ્યા.

Image Source

માત્ર રેખા સાથે જ આવું નથી બન્યું આ સિવાય પણ ઘણી અભિનેત્રીઓ સાથે આમ બની ગયું છે.

Image Source

થોડા વર્ષો પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ રેમ્પ ઉપર ચાલતા ચાલતા પોતાના જ કપડામાં પગ ફસાવી બેઠી હતી અને પડી જતા પહેલા જ તેને પોતાની જાતને સાચવી પણ લીધી હતી.

Image Source

અભિનેત્રી કાજોલ પણ એકવાર એરપોર્ટ ઉપર ચાલતા ચાલતા પોતાનું બેલેન્સ ખોઈ બેઠી હતી અને પડતા પડતા બચી ગઈ હતી.

Image Source

પ્રિયંકા ચોપડા પણ પોતાના પતિ નિક સાથે સીડીઓ ઉતરતી વખતે સ્લીપ ખાઈ ગઈ હતી પરંતુ નિક દ્વારા તેને સાચવી લેવામાં આવી હતી.

Image Source

સોનાક્ષી સિંહાનો પણ ડ્રેસ એકવાર રેમ્પ ઉપર ચાલતી વખતે પગમાં જ ફસાઈ ગયો હતો.

Image Source

સાડી પહેરીને રેમ્પ ઉપર ચાલી રહેલી પૂનમ ધિલ્લોન પણ સાડીમાં પગ ફસાવવાના કારણે જમીન ઉપર જ ફસડાઈ પડી હતી.

Image Source

અભિનેત્રી યામી ગૌતમ પણ સ્ટેજ ઉપર ચાલતા ચાલતા પોતાનું બેલેન્સ ખોઈ બેસતાં જ પડી ગઈ હતી.

Image Source

અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક ફોટોશૂટ દરમિયાન ફોટોગ્રાફરને પોઝ આપતો વખતે જ પોતાનું બેલ્સન ખોઈ બેસ્ટ પડી ગઈ હતી.

Image Source

સોના મહામાત્ર પણ એક ગીત ગાતા ગાતા જ પોતાનું સંતુલન જાળવી ના શકી અને સ્ટેજ ઉપર જ પડી ગઈ હતી.
Author: thegujjurocks.in