આજે સવારે જ્યારે હું ઓફીસ માટે ઘરેથી નીકળી તો મન ખુબ ઉદાસ હતું. ઉદાસીનું કોઈ કારણ તો ન હતું, પણ છતાં પણ મન ચીડિયું થઇ રહ્યું હતું. હર રોજ સવારે ઉઠો, નહાઓ, ઓફિસે જાઓ, દિનભર કામ કરો અને રાતે આવીને જમીને સુઈ જાઓ. આ બોરિંગ લાઈફમાં જિંદગીમાં કઈક નવું લાવવા માંગુ છું પણ સમજમાં નોતું આવતું કે આખરે એવું તે શું કરવું.
એવું વિચારી જ રહી હતી કે મારી નજર એક મહિલા અને પુરુષ પર પડી. જ્યારે મારી નજર અચાનક જ તેના પર પડી કે તરત જ મારી હસી છૂટી ગઈ. કેમ કે તે પુરુષ બાઈક ચલાવી રહ્યા હતા અને તેની પાછળ મહિલા નહિ પણ ગાયો ભેંસો માટેનો ચારો હતો. હવે તમે વિચારી રહ્યા હશો કે તે મહિલા ક્યા હતી? તે મહિલા તે ચારાનાં ઢગલા પર બેસેલી હતી. તે દ્રશ્યને જોઇને તો ગમે તે હસી પડશે.
એવી જ અમુક ઘટનાઓએ મને હસવા પર મજબુર કરી દીધી હતી. આવી જ અમુક વાતો તમારા માટે લઈને આવ્યા છીએ જેને જોઇને તમે પણ તમારી હસી રોકી નહિ શકો.
1. ગરમ પાણી:

આવા લોકોનો જુગાડ જોઇને તો કોઈને પણ હસવું આવી જાશે.
2. વાહ, લાઈફ હો તો ઐસી:

પુરા ટશનમાં નજરમાં આવે છે આ ડોગ્સ.
3. ખતરો કે ખિલાડી:

અક્ષય કુમારને ભૂલી જાઓ અને આને જુઓ.
4. એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ:

મતલબ કે જગ્યા કોઈ પણ હોય પણ આદમીને પુરા એન્ટરટેનમેન્ટ થવું જ જોઈએ.
5. વરસાદની તો ઐસી કી તૈસી:

હવે આનું જુગાડ જોઇને તો કોઈ પણ હેરાન રહી જાશે.
6. આજ કુછ તુફાની કરતે હે:

આ દાદા તો ગજબનું કરી રહ્યા છે.
7. હવે તો સમજી ગયાને દુર્ઘટના થી દેર ભલી:

આણે તો આવું શું કરી લીધું, થોડી ધીરજ પણ રાખી લેવી હતી.
8. આ ભાઈને તો સુવાથી જ મતલબ છે:

ઊંઘ વસ્તુ જ કઈક એવી છે, ગમે તેને ગમે ત્યાં આવી જતી હોય છે.
9. ભારતીય જુગાડ:

આને કહેવાય ભારતીય જુગાડ, એક AC પણ બંને રૂમમાં ઠંડક.
10. આ બંદુક છે:

આ બંદુક છે કોઈ રમવાની વસ્તુ નહિ, અને જો આવી પોઝીશનમાં બંદુકની ગોળો નીકળી ગઈ તો આ ભાઈ નાં તો શું હાલત થાય.
Author: thegujjurocks.in