ન્યુઝ

હાર્દિક પંડયાનું બોલિવૂડની આ 6 હસીનાઓ સાથે હતું લફરું, 6 નંબરની તો ઊફ્ફફ્ફ્ફ ખતરનાક ફિગર છે

અસલી મોજ તો હાર્દિક ને જ છે…જુઓ તસ્વીરો

ક્રિકેટ અને બોલિવૂડનો ખૂબ જ જૂનો સંબંધ છે, ક્રિકેટર્સ અને અભિનેત્રીઓ વચ્ચેના લવ અફેર તો ખૂબ જ સામાન્ય વાત થઇ ગઈ છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યા ઓલ-રાઉન્ડ ટેલેન્ટ છે. એ ક્રિકેટના ગ્રાઉન્ડ પર એક અલગ વ્યક્તિ અને ગ્રાઉન્ડની બહાર એક અલગ જ વ્યક્તિ હોય છે. તે ખૂબ જ સ્ટાઇલિસ્ટ છે, તેની હેર સ્ટાઇલ, હેર કલર, અને તેના અફેર્સને લીધે તે હંમેશા ચર્ચાઓમાં જ રહે છે.

તેનું મુખ્ય કારણ એ પણ છે કે આ ભારતીય ક્રિકેટર બોલિવૂડ જગતની અભિનેત્રીઓ સાથે અવારનવાર જોવા મળે છે. એવામાં તેની ઘણી અભનેત્રીઓ સાથે રિલેશન હોવાની અફવાહો પણ ઉડી ચુકી છે.એવામાં આજે અમે તમને જણાવીશું કે હાર્દિક પાંડ્યાનું નામ કઈ કઈ અભિનેત્રીઓ સાથે જોડાયું છે.

1. પરિણીતી ચોપરા:

હાર્દિકનું નામ બૉલીવુડની સેલિબ્રિટી પરિણીતી ચોપરા સાથે પણ જોડાયું હતું. આ ચર્ચાઓ ત્યારે ઉઠી હતી જયારે પરિણીતીએ સાયકલની સાથે તસ્વીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “The perfect trip with the most amazing partner? Love is in the air”. જેના પર હાર્દિકે રીપ્લાય કર્યો કે, “Can I guess? I think this is a second Bollywood & Cricket link. :p Great click by the way.” જોકે પછીથી બંને એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ડેટિંગ કરી રહ્યાં નથી. હાર્દિક અને પરિણીતી દ્વારા કરવામાં આવેલા આવા ટ્વીટ દ્વારા તેઓના રિલેશનની અફવાઓ ઉડી હતી.

2. એલી અવરામ:

Image Source

હાર્દિક અને એલી અવરામની મુલાકાત કૃણાલ પાંડ્યાના લગ્નમાં થઇ હતી. જેના પછી આ બંન્ને ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા હતા. જેના પછી એ ચર્ચાઓ શરૂ થઇ ગઈ કે બંનેએ ડેટિંગ શરુ કર્યું છે અને તેઓ બંને એક જાહેરતાના શૂટિંગમાં પણ સાથે જોવા મળ્યા હતા.

3. એશા ગુપ્તા:

Image Source

હાર્દિકના એલી સાથેના બ્રેકઅપ પછી તરત જ અફવાઓ ઉડી હતી કે હાર્દિક અને એશા બંન્ને બંને પ્રેમમાં છે. તેઓ બંને એક પાર્ટીમાં મળ્યા હતા અને આ વાતને તેઓએ ગુપ્ત જ રાખી હતી.એશાની આ એક ઘટના ખુબ વાઇરલ થયેલી: પોતાની ફિલ્મ વન ડે: જસ્ટિસ ડિલિવર્ડની રિલીઝ બાદ બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ હતી. એ પછી તેની સાથે જે થયું એ વાત તેને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે, જે પછી સનસનાટી મચી ગઈ છે.

વાત એમ છે કે એશા ગુપ્તાએ પોતાના ટ્વીટર પર એક વ્યક્તિ પર આરોપ લગાવ્યા છે કે સિક્યોરિટી હોવા છતાં એ વ્યક્તિના કારણે તેને અસહજતા મહેસૂસ થઇ. ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટર પર આ વાતની સંપૂર્ણ જાણકારી આપી છે. જાણકારી અનુસાર, જયારે એશા દિલ્હીમાં કોઈ રેસ્ટોરન્ટમાં પોતાના મિત્રો સાથે ડિનર કરવા ગઈ હતી, ત્યારે ત્યાં હાજર એક હોટેલિયરે તેને ઘૂરવાનું શરુ કરી દીધું. એશા આ કારણે અસહજ મહેસૂસ કરવા લાગી અને આ વિશે તેને ટ્વિટર પર ટ્વીટ પણ કરી છે.એશા ગુપ્તાએ ટ્વીટર પર લખ્યું, ‘જો મારા જેવી મહિલા પણ અસુરક્ષિત અનુભવી શકે છે તો પછી સામાન્ય છોકરીઓ તો કેવું મહેસૂસ કરતી હશે. બે સિક્યોરિટી ગાર્ડ મારી આસપાસ હોવા છતાં મને એવું લાગતું કહ્યું કે જાણે મારો રેપ થઇ રહ્યો છે. રોહિત વીજ તું ખૂબ જ ખરાબ છે.’ બીજી ટ્વીટમાં એશા ગુપ્તાએ લખ્યું, ‘રોહિત વીજ જેવા લોકોના કારણે જ સ્ત્રીઓ ક્યાંય પણ સુરક્ષિત મહેસૂસ નથી કરતી. તારું મારી આસપાસ હોવું અને ઘૂરવું જ પૂરતું છે.’

એશા ગુપ્તાએ રોહિતની તસ્વીર પણ પોસ્ટ કરી છે અને લખ્યું. ‘રોહિત વીજ – આ એ વ્યક્તિ છે કે જે વિચારે છે કે રાત આખી મહિલાઓને ઘૂરવું અને અસહજ કરવું ઓકે છે. આખી રાત ઘૂરતો રહ્યો, ન ચાહક હોવાના નાતે કે ન અભિનેત્રી હોવાના નાતે, પરંતુ ફક્ત એટલા જ માટે કારણ કે હું એક મહિલા છું. અમે ક્યાં સુરક્ષિત છીએ? સ્ત્રી હોવું શ્રાપ છે.’

4.લિશા શર્મા:

Image Source

એક સમયે લિશા શર્માએ પોતાના એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે હાર્દિક પાંડ્યાની સાથે દેખાઈ રહી હતી. તસ્વીરને શેર કરવાની સાથે લિશાએ લખ્યું હતું કે,’માઇ બાબુ!”જેના પછીથી ચર્ચા થવા લાગી કે હાર્દિક પાંડ્યાઅને લીશા શર્મા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ બંને જાહેરમાં સાથે જોવા મળતા અને લિશા હાર્દિકને તેનો boo પણ કહેતી હતી. પછીથી, હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, “Just wanted to clear Once for all, I have been single and focusing on my game for a long time! Again and again, this rumor or the picture comes out! It doesn’t justify the hard work we do! I would really appreciate ending this rumor! And let’s end it for all. Thank you, Love all, Hardik”

5. શિબાની દાંડેકર:

Image Source

એક સમયે શિબાનીએ હાર્દિકને ટ્વીટર પર શુભકામના આપતો મેસેજ કર્યો હતો, તેના જવાબમાં હાર્દિકે શિબાનીને તેના નિક નામથી બોલાવી હતી. જેના પછીથી એ ચર્ચાઓ થવા લાગી કે બંન્ને વચ્ચે રિલેશન છે. આ સિવાય શિબાનીએ જવાબ આપતા કહ્યું કે,”, “Muahh, beast mode”. જો કે આ અફવાઓ ટૂંક સમયમાં જ બંધ થઇ ગઈ હતી કારણકે તેમની વચ્ચે કશું જ જોવા ન મળ્યું.

6. ઉર્વશી રૌતેલા:

મીડિયા રિપોર્ટના આધારે એક ફેમસ બિઝનેસ મૈનની પાર્ટીમાં હાર્દિક અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાની મુલાકાત થઇ હતી. જેના પછી બંન્ને વચ્ચે ખુબ નજીકતા વધી ગઈ હતી. પણ તેઓનો સંબંધ વધારે સમય સુધી ટકી શક્યો ન હતો.થોડા દિવસ પહેલા બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની તસ્વીર અને વીડિયોને લઈને ચર્ચામાં રહ્યો હતો.અને ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, બોની કપૂર ભૂલથી ઉર્વશી રૌતેલાના બટ પર હાથ રાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો બોની કપૂરને લઈને અલગ-અલગ વાતો કરવા લાગ્યા હતા. આ વિડીયો એપ્રીલમાં સામે આવ્યો હતો.ઉર્વશીએ આ ખબરો પર નિરાશા વ્યક્ત કરી હતી.ત્યારે પાંચ મહિના બાદ ઉર્વીશીએ આ એક ઇન્ટરવ્યુમાં આ મામલે ખુલાસો કર્યો હતો. બૉલીવુડ હંગામા સાથેની વાતચીતમાં ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, એવું કંઈ નથી. મેં કોઈ આપતી દર્શાવી નથી.રાતોરાત એક વિડીયો વાયરલ થઇ ગયો હતો. અને વાતનું વતેસર કરી નાખ્યું હતું.હું જે લગ્નમાં ગઈ હતી ત્યારે બોની કપૂર પણ હાજર હતા. આ ફક્ત એક હાવભાવ હતો, અમે ફોટો ક્લિક કરવતા હતા. એવું કંઈ જ થયું ના હતું. ફોટો જેવી રીતે લીધો છે

Image Source

તે અને વિડીયોમાં જે દેખાઈ છે તે મને ખુદને નથી ખબર કે શું થઇ રહ્યું છે. મને ફોટોગ્રાફીનો આટલો આઈડિયા નથી. આ વિડીયો બાદ મારો ફોન સતત 7 દિવસ સુધી વાગ્યો હતો. ઉર્વશી રૌતેલાએ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં હતા. ત્યારબાદ ‘સનમ રે’ ‘હેટ સ્ટોરી-4’ અને ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કેરિયરની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, ઇલિયાના, અનિલ કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળશે.

Author: TheGujjuRocks.in