બૉલીવુડ

ખુબ જ સુંદર છે ક્રિકેટર હરભજન સિંહની પત્ની, જુઓ તેની સુંદર અને બોલ્ડ તસવીરો

ભજ્જીની પત્નીનું ફિગર જોઈને આશ્ચર્યચકિત થઇ જશો, ઓહોહો જબબર પણ

ક્રિકેટ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણો જૂનો સંબંધ રહેલો છે. ઘણા ક્રિકેટરોએ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. તેમના અફેરની પણ ખબરો આવતી રહી છે. ભારતીય ટીમના સ્પિનર બોલર ક્રિકેટર હરભજન સિંહે પણ એક અભિનેત્રી સાથે જ લગ્ન કર્યા છે. જે દેખાવમાં ખુબ જ સુંદર છે.

હરભજને વર્ષ 2011માં અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા. જે દેખાવમાં ખુબજ સુંદર અને હોટ છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

ગીતા બસરાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ “દિલ દિયા હે”થી કરી હતી. જ્યારબાદ ગીતા બસરાએ “જિલા ગાજિયાબાદ”, “સેકેંડ હેન્ડ હસબન્ડ” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ગીતા બસરાએ અભિનેતા ઇમરાન હાશ્મી સાથે કેટલાક હોટ સીન પણ ફિલ્મોમાં આપ્યા છે. હરભજન સાથે લગ્ન બાદ ગીતા બસરાએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. હવે તે પોતાના લગ્ન જીવનથી ખુબ જ ખુશ છે.

ગીતા બસરાએ હરભજન સિંહને લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. આ વાત તેને એક ઇન્ટરવ્યૂમાં જ જણાવી હતી. ગીતા પોતાના કેરિયરમાં વધારે આગળ વધવા માંગતી હતી. પરંતુ હરભજને તેના ના કહેવા છતાં પણ પોતાના પ્રેમનો ઇજહાર ચાલુ જ રાખ્યો અને 10 મહિના બાદ ગીતાને ઝુકવુ પડ્યું.

ગીતા બસરા અને હરભજન સિંહ બંને આજે ખુબ જ ખુશીઓ ભરેલું જીવન વિતાવી રહ્યા છે. લગ્ન બાદ તેમને એક દીકરી પણ છે.