જિંદગી

પતિને પત્નીના આડા સંબંધોની ખબર પડતા જ પ્રેમને બોલાવ્યો ઘરે અને પછી જે કર્યું તે હચમચાવી દેનારું છે

પત્ની-પ્રેમીની કામલીલાનો અશ્લીલ વીડિયો પતિએ જોઈ લીધો પછી આવ્યો ભયંકર વળાંક

પત્ની પત્ની અને વોના સંબંધો આજે મોટાભાગના પરિવારોમાં જોવા મળે છે, ક્યારેક પત્ની વફાદાર નથી હોતી તો ક્યારેક પતિ વફાદાર નથી હોતો, પરંતુ જયારે આ સંબંધોની જાણ એકબીજાને થાય છે ત્યારે પરિસ્થિતિ સૌ ગંભીર આવે છે, આજ કારણના લીધે સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધ્યું છે. પરંતુ ઘણીવાર આ સંબંધોના કારણે છુટા થવાનું તો દૂર રહ્યું પરંતુ એકબીજાના જીવથી જ હાથ ધોઈ બેસવાના સમાચાર પણ આપણે સાંભળ્યા જ હશે.

Image Source

આવી જ એક ઘટના બની છે ઉત્તરપ્રદેશના હમીરપુરના મોહદા થાણા ક્ષેત્રના રીવન ગામમાં જ્યાં 24 વર્ષના એક યુવકને તેના ગામની જ એક મહિલા સાથે અવૈધ સંબંધો હતા, એટલું જ નહિ તે યુવક તે મહિલાનો અશ્લીલ વિડીયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરી રહ્યો હતો.

તે યુવક રોજ તે મહિલાને મળવા જતો હોવાના કારણે તેના પતિને તેની પત્ની ઉપર શંકા ગઈ. એકદિવસ તેને ખબર પડી કે તે યુવક તેની પત્નીના અશ્લીલ વિડીયો ઉતારીને તેને બ્લેકમેઇલ કરી રહ્યો છે. બસ તે જ દિવસથી મહિલાના પતિએ તે યુવકને ઠેકાણે પાડવાનું વિચારી લીધું હતું.

Image Source

ત્યારબાદ મહિલાના પતિએ 22મે ના રોહજં તે યુવકને ફોન કરી અને પોતાના ઘરે બોલાવ્યો અને આયોજન મુજબ જ ઘરમાં જ તેની હત્યા કરી નાખી તેની લાશને સેપ્ટિક ટેન્કની અંદર નાખી દીધી.

જયારે તે યુવક ઘરે પાછો ના ફર્યો ત્યારે તેના પરિવાર જનોએ તેની શોધખોળ શરૂ કરી, યુવક ક્યાંય ના મળતા 27મેના રોજ તેના પરિવાર જનોએ પોલીસમાં ફરિયાદ લખાવી. પોલીસે તેના ફોનના રેકોર્ડ પ્રમાણે તપાસ હાથ ધરી અને તેના માધ્યમથી જ તે મહિલાના પતિની ધરપકડ કરવામાં આવી.

Image Source

મહિલાના પતિએ તેનો ગુન્હો કાબુલ કરી લીધો અને તેને જ તેની હત્યા કરી લાશ સેપ્ટિક ટેન્કમાં છુપાવી છે તે પણ જણાવ્યું. પોલીસે લાશની તપાસ કરતા ટાંકીમાંથી સડેલી અને ઓગળેલી લાશ પણ તેમને મળી આવી હતી.

Exit mobile version