OMG

શું તમને લાગે છે કે, સાચા સમયે લેવામાં આવી છે આ 10 તસ્વીરો ? જુઓ

મગજ ચાલતો હોય તો આ 10 તસ્વીરો જુઓ

આપણે ઘણીવાર જોતા હોય છે કે,ફોટોગ્રાફી કરતા સમયતે એવી ફોટો ક્લિક થઇ ગઈ હોય તમને ખુદને પણ વિશ્વાસના આવે. ફોટોગ્રાફી તો બધા કરતા હોય છે પરંતુ બધા લોકો માટે ફોટોગ્રાફીમાં પરફેક્ટ ક્લિક કરવું એ સામાન્ય વાત નથી. ઘણી વાર એવું બનતું હોય છે કે, ભલે તે ફોટોગ્રાફીએ એક્સપોર્ટના હોય પરંતુ સાચા સમયે એવી તસ્વીર ક્લિક કરી લે છે કે, એક્સપોર્ટ ફોટોગ્રાફરને માત દઈ શકે છે. આજે અમે તમન અમુક એવી તસ્વીર દેખાડીશું જે એવા સમય પર ક્લિક કરવામાં આવી છે કે, તમે જાણીને હેરાન થઇ જશો.

આવો જોઈએ એવી તસ્વીરો.

એટીમએમની સેફટીની સાથે-સાથે પોતાની પણ સેફટી રહે.

આ તસ્વીર પરથી ચોક્કસ પણે કહી શકાય કે, સમય પર ક્લિક કરવામાં આવી છે તસ્વીર
બેન મેગી હેરનું બાઉલ નથી જોવું તારી તસ્વીર ક્લિક કરવી છે.

આ ફોટોગ્રાફરની કમાલ છે ભાઈ. માણસ પણ છે અને કૂતરું પણ છે.

આ જે મહિલાઓ બેઠી છે તે પ્રકારના ટેબલ છે.

આ ફોટોગ્રાફી કરનારે સાચા સમયે ફોટો ક્લિક કર્યો છે.

સાચા સમયે ક્લિક કરેલી તસ્વીર ઘણું બધું કહી જાય છે.

એક બાજુ પોસ્ટર છે અને એક બાજુ આ રમતવીર. સાચા સમયે તસ્વીર ક્લિક કરવામાં આવી છે.

ક્લિક કરતા સમયે જ આ ભાઈએ પોઝ આપ્યો હતો.

આ તસ્વીર ખેંચતા સમયે સમયનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે.

બહેન તું જેલમાં મળવા આવી છે લગ્નમાં નહીં.

મહિલા પોઝ આપતી જ હતી ને વીજળીનો ચમકારો થયો.

સેલ્ફી સ્ટિક તરીકે હવે પગનો ઉપયોગ.

કાંઈકલ અલગ જ પ્રકારનો પોઝ આપેલો છે.

દાગ અચ્છે હૈ, ચૉકલેટતો આવી રીતે જ ખાવાની હોય.

ખબર જ નહીં પડતી કે ફોટોશોપનો કમાલ છે કે રિયલ તસ્વીર છે.

ભાઈ આ ફેશન છે હો. ફેશનમાં નહીં નીકળે એટલું ઓછું છે.

હવે આને કોણ સમજાવે કે, પહેરેલા કપડામાં ઈસ્ત્રી ના કરાઈ.

બસ મહિલાઓને હવે આજ બાકી રહી ગયું હતું ? ફેશન કરવા માટે

બેબ તારા પગ લોખંડના નથી ધ્યાન રાખ થોડું.

બહેન શું કામ વજન ઊંચકે છે ટ્રોલી તો સાથે છે.

બેન પ્રિન્ટિંગ મશીન પર બેઠી છો પણ તારી પ્રિન્ટ નહીં નીકળે.

હવે આને કોણ સમજાવે કે, ગંદા પાણીમા નાહવાથી ગંદા જ થઇ જવાય.

Author: thegujjurocks.in