અજબ ગજબ જાણવા જેવું/ટીપ્સ

એકલામાં શું-શું કરે છે છોકરીઓ! જુઓ આ 13 કામ જાણીને તમે પણ ચોંકી જશો

મોટાભાગે લોકોને લાગે છે કે છોકરીઓ હંમેશા સિરિયસ જ રહે છે અને પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહે છે અને ક્યારેય છોકરાઓની જેમ મસ્તી નથી કરતી. એવામાં એક રિસર્ચના આધારે એ વાત સામે આવી છે કે છોકરીઓ એકલામાં ખુબ મસ્તી કરે છે. છોકરીઓની આ મસ્તી જો તમે જાણી લેશો તો તમે પણ શરમાઈ જશો.

1. પોતાના વીતેલા સમયને યાદ કરે છે:
છોકરીઓ જ્યારે એકલી હોય છે ત્યારે વીતેલા દિવસને કે પછી કોઈ ખાસ સાથી સાથે વિતાવેલા સમયને યાદ કરે છે. આવા સમયને યાદ કરવો છોકરીઓને ખુબ પસંદ આવે છે.

2. બાથરૂમમાં વિતાવે છે સમય:
એકલી રહેવા પર છોકરીઓ બાથરૂમમાં વધારે સમય વિતાવે છે. મોટાભાગે છોકરીઓ બ્રેકઅપ થયા પછી બાથરૂમમાં સમય વિતાવે છે અને બહાર આવ્યા પછી પોતાના નિર્ણય સુધી પહોંચે છે.

Image Source

3. દુલ્હનની જેમ તૈયાર થાય છે:
એકલા રહેવા પર છોકરીઓને દુલ્હનની જેમ તૈયાર થવું ખુબ જ પસંદ હોય છે. તેને દુલ્હન બનીને પોતાના થનારા પતિ વિશે વિચારવું ખુબ જ પસંદ આવે છે.

Image Source

4. હોટ અને રોમેન્ટિક અદાઓ દેખાડે છે:
મોટાભાગે છોકરીઓ એકલી રહેવા પર ઓનલાઇન હોટ અને રોમેન્ટિક સીન્સ જોવે છે અને પછી પોતાની જાતે જ અદાઓ કરે છે.

5. અરીસાની સામે રહે છે:
ઘરમાં એકલી રહેવા પર છોકરીઓ અરીસાની સામે રહેવાનું પસંદ કરે છે. અરીસાની સામે ઉભા રહીને જાત જાતના ચેહરા બનાવવાનું ખુબ પસંદ હોય છે.

Image Source

6. પોતાના પ્રેમ કે ક્રશને એકલામાં જોતી રહે છે:
બધાની સામે છોકરીઓ પોતાના પ્રેમને જાહેર નથી કરતી પણ એકલામાં તે પોતાના ક્રશને ખુબ નિહારતી રહે છે. આ સિવાય તેઓ પોતાના ક્રશનું વોટ્સએપ લાસ્ટ સીન પણ જોતી રહે છે.

7. મજાથી સાંભળે છે રોમેન્ટિક ગીતો:
છોકરીઓ જ્યારે એકલી હોય છે ત્યારે એકદમ શાંતિથી અને પુરા મોજ-મસ્તીની સાથે રોમેન્ટિક ગીતો સાંભળવાનું ખુબ પસંદ કરે છે.

Image Source

8. છોકરીઓ એકલામાં બ્રા ને નથી કરતી પ્રેમ:
એક સર્વેના આધારે છોકરીઓ એકલામાં બ્રા પહેરવાનું પસંદ નથી કરતી. સર્વેમાં એવું પણ માનવામાં આવ્યું હતું કે છોકરીઓ બ્રા ને ઉતારીને એકદમ આઝાદીનો અનુભવ કરે છે.

Image Source

9. અવનવા કપડા પહેરે છે:
છોકરીઓ જે કપડા અન્ય લોકોની સામે નથી પહેરી શકતી તેવા કપડા એકલામાં પહેરે છે અને જોવે છે કે તેમાં પોતે કેવી લાયગી રહી છે.

10. સેલ્ફી લેવાનું કરે છે પસંદ:
ઘરે એકલા રહેવા પર છોકરીઓ અવનવા ચેહરાઓ બનાવીને અને તૈયાર થઈને સેલ્ફી લેવાનું ખુબ પસંદ કરે છે.

Image Source

11. ફેસબુક અને વોટ્સએપ પર વિતાવે છે સમય:
મોટાભાગે છોકરીઓ એકલામાં મોબાઈલમાં ફેસબુક કે વોટ્સએપ પર સમય વીતાવવાનું પણ ખુબ પસંદ કરે છે. એકલામાં તે પોતાના બોયફ્રેન્ડ કે અન્ય મિત્રો સાથે વાત કરવાની મજા લે છે. આ સિવાય તેને ફેસબુક પર ફ્રેન્ડ્સ શોધવામાં અને અનફ્રેન્ડ કરવાની ખુબ મજા આવે છે.

Image Source

12. ડાન્સ કરવાનું ખુબ ગમે છે:
એકલામાં છોકરીઓ પોતાની ઈચ્છાનુસાર ડાંસ કરવાનું ખુબ પસંદ કરે છે. જે છોકરીઓ લોકોની સામે ડાંસ કરવાથી અચકાઈ છે તેઓ એકલામાં ડાંસ કરીને પોતાની ઈચ્છાને પૂર્ણ કરે છે.

Image Source

13. સ્ટ્રેસના સમયે પણ એકલું રહેવું કરે છે પસંદ:
મોટાભાગે છોકરીઓ સ્ટ્રેસમાં હોય છે ત્યારે એકલા રહેવાનું ખુબ પસંદ કરે છે. એકલામાં તેઓ અમુક સમય વિતાવીને પોતાના તણાવને દૂર કરે છે.

Author: TheGujjuRocks.in