OMG અજબ ગજબ

આ સસ્તા કવિઓની આ 10 શાયરીઓ તમને ટ્રક અને બસની પાછળ વાંચવા મળશે

આપણા બધાંએ કોઈક સમયે હાઈ-વે પર મુસાફરી કરી હશે. હાઇ સ્પીડ વાહનો, લીલોતરી અને રસ્તા પર આવેલા ધાબાઓ હંમેશા આપણને ઉત્સાહિત કરે છે. પરંતુ આ યાત્રામાં સૌથી વધુ આનંદ એ છે કે ટ્રકનો કાફલો, અને પછી સસ્તા કવિઓની શાયરી. તો ચાલો તમને એક યાત્રા પર લઈ જઇએ ત્યાં ટ્રકોની પાછળ લખાયેલા કવિઓ તમારો દિવસ અને આ યાત્રાને મનોરંજન બનાવશે.

Image Source

1. સંજય ભાઈ, આ માત્ર તમારી જ નહીં બધાની આ જ  સમસ્યા છે…

Image Source

2. મોઢું કાળું કે પછી લાલ નક્કી કરીને લખો…

Image Source

3. વાહ! જ્ઞાની બાબા વાહ…

Image Source

4. પર્વતની નાગિન કોને ડંખ મારવા નીકળી…

Image Source

5. મારવા માટે દુશ્મનની શું જરૂર છે?

Image Source

6. તે ખરેખર તકલીફમાં લાગે છે?

Image Source

7.વાહ ખુબ જ સુંદર લખ્યું છે.

Image Source

8. આવી બદદુઆ કોઈને અપાય?

Image Source

9. આ ગાડી પાછળ કોઈ હોર્ન નહીં વગાડે…

Image Source

10. બોયફ્રેન્ડને ભાઈ કહેવું અહીંયા પ્રતિબંધિત છે…