બૉલીવુડ

આ 10 બૉલીવુડ સિતારાઓને અંતિમ સમયમાં તેના પરિવારજનોએ છોડી દીધા

જે લોકો વીતેલા જમાનાના છે તે લોકોએ ગુરુ દત્તની ફિલ્મ ‘કાગજ કે ફૂલ’ નું ગીત ફિલ્મી દુનિયાની કાળી હકીકત લોકો સામે આવે છે. 1959માં આવેલી ફિલ્મ ગુરુદતતે એક એવી ફિલ્મ નિર્દેશનની ભૂમિકા અદા કરે છે કે સફળતાની ટોચ પર હોય છે પરંતુ જયારે તે નીચે આવે છે તો તેની ખબર લેવા માટે પણ કોઈ આવ્યું ના હતું, અંતમાં તેનું નિધન થઇ જાય છે.

આ ફિલ્મની કહાનીને ફિલ્મી દુનિયાઆ બધા લોકોને દોહરવામાં આવે છે ફિલ્મી દુનિયામાં અને પડદા પર પણ. આજે અમે તમને એવા ફિલ્મી સિતારો વિષે જણાવીશું જેને સફળતા હાંસિલ કરી હતી પરંતુઈ જિંદગીના અંતિમ પડાવમાં આ જ સિતારાઓને પરિવારે છોડી દીધા હતા.

1. ગીતાંજલિ નાગપાલ

Image Source

90ના દાયકાની આ ટોપ મોડેલને દિલ્લીના રસ્ત પર ભીખ માંગતા નજરે આવી હતી. આ બાદ તેને માનસિક લોકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

2. ભગવાન દાદા

Image Source

ફિલ્મઅલબેલાના એક્ટર ભગવાન દાદા તેના ડાન્સને લઈને જાણીતા હતા.પરંતુ ભગવાનદાદાની એક બાદ એક ફીલ ફ્લોપ જતા તેને તેની 7 ગાડી અને જુહુનો 25 રૂમ વાળો બંગલો વેચવા મમતે મજબુર થઇ ગયા હતા. બધા જ લોકો ભગવાન દાદાને ભૂલી ગયા હતા. ભગવાન દાદાનું મોટ 2002માં એક નાની ચોલમાં મોત નીપજ્યું હતું.

3. ગીતા કપૂર

Image Source

ક્લાસિક ફિલ્મ પાકીઝાની ગીતા કપૂર હાલ ચર્ચામાં રહી હતી. વયોવૃદ્ધ એક્ટ્રેસને તેનો પરિવાર અને પુત્ર હોસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા. લગભગ 1 મહિના સુધી ઈલાજ કરાવ્યા બાદ તેનું બિલ ભર્યું ના હતું. આ બાદ આ એક્ટ્રેસની મદદે બોલીવુડના કલાકારો પહોંચ્યા હતા.

4. મીના કુમારી

Image Source

પાકીઝા ફિલ્મમાં ગીતા કપૂર સાથે મીના કુમારીએ પણ કામ કર્યું હતું. પરંતુ કમનસીબ કે, મીનાકુમારીની હાલત પણ અંતિમ સમયમાં ગીતા કપૂર જેવી થઇ હતી. ટ્રેજડી કવિન તરીકે જાણીતી મીના કુમારી તેના પતિ કમલ અમરોહીથી અલગ થયા બાદ તેને દારૂની લત લાગી ગઈ હતી. મીના કુમારી પાસે છેલ્લે ઇલાજના પૈસા પણ વધ્યા ના હતા. તે ફિલ્મ પાકિઝાની રિલીઝ બાદ જ દારૂનીલતે ચડી ગઈ હતી. મીનાકુમારી તેના જિંદગીના છેલ્લા પડાવમાં સાવ એકલી જ હતી.

5. પરવીન બાબી

Image Source

70ના દાયકાની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ પરવીન બાબીનું 2005માં માનસિક બીમારીને કારણે મોત નીપજ્યું હતું. પરવીનબાબીનો મૃતદેહ તેના મોતના ત્રણ દિવસ બાદ મળ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પરવીન બેબીનું મોત ભૂખના કારણે થયું હતું.પરવીન બાબીએ મોત પહેલા ઘણા દિવસ સુધી જમ્યું ના હતું.

6. ભારતભૂષણ

Image Source

બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બૈઝુબાવરાના આ સુપર સ્ટાર કલર ફિલ્મો આવ્યા બાદ ક્યાંક ખોવાઈ ગયો હતો. ભારત ભૂષણ તેના અંતિમ દિવસો ગરીબીમાં ગુજાર્યા હતા. ભારતભૂષણની હાલત એટલી બધી ખરાબ હતી કે, તેના અંતિમ દિવસોમાં કાર અને ત્યાં સુધી કે પુસ્તકો પણ વેચી નાખ્યા હતા.

7. એકે હંગલ

Image Source

ફિલ્મ શોલેમાં રહીમ ચાચાથી જાણીતા થયેલા દિગ્ગ્જ એક્ટર એકે હંગલનું મૃત્યુ 97 વર્ષની ઉંમરે એક હોસ્પિટલમાં થયું હતું. 2012માં એક હંગલનું મોત થયું ત્યારે તેની પાસે ઈલાજ માટે પૈસા ના હતા.

8. અચલ સચદેવ

Image Source

‘વો મેરી જોહરજાબી’થી મશહૂર થયેલી અચલ સચદેવનો અંત બહુ ખરાબ રહ્યો હતો. જિંદગીના છેલ્લા દિવસોમાં તેના દીકરો-દીકરી તેને હોસ્પિટલમાં મળવા પણ આવ્યા ના હતા.

9. નલની જયવંત

Image Source

1940ના દાયકાની નલનીની ગણતરી તે સમયે સૌથી મોટા સિતારા તરીકે થતી હતી. પરંતુ જયારે નલિનીનું મોટ નીપજ્યું ત્યારે ત્રણ દિવસ સુધી કોઈને ખબર પણ પડી ના હતી. નલિનીએ એક સમયે બીઆર ચોપરાની ફિલ્મ હમરાજ દ્વારા જાણીતી થઇ હતી.

10. રાજ કિરણ

Image Source

રાજ કિરણ પણ જ ફિલ્મ અર્થનું મશહૂર ગીત ‘તુમ ઇતના જો મુશ્કુરા રહે હો’ અજમાવવામાં આવ્યું હતું. રાજ કિરણ જયારે ડિપ્રેશનનો ભોગ બન્યા ત્યારે તેને પરિવારજનો દવારા તરછોડી દેવામાં આવ્યા હતા.

Author: thegujjurocks.in