અજબ ગજબ

આ 10 મસ્ત તસ્વીરો જોઈને દરેક દિવસ સારા થઇ જશે

રમુજી તસ્વીરો જોઈને વિચાર આવે કે આ લોકો ક્યાંથી શીખીને આવ્યા. આ લોકોની તસ્વીરો જેટલી વખત પણ જોઈએ મજા જ આવી જાય છે. બધાં એકબીજાથી ચડિયાતા છે. આમને જુગાડ યુનિવર્સીટીમાં મુકો તો બધાના પહેલો જ નંબર આવે બીજું તો કોઈ આવે જ નહીં. ક્યારેક તો વિચાર આવે કે આ લોકો શું વિચારીને આવું બધું કરતા હશે.

1. ભાઈ સાળીની વાત માની લીધી હોય તો લગ્ન તો થયા હોત…

2. પુરમાં પણ જપતા નથી…

3. બસમાં ઇમર્જન્સી સમયે બધા પોતાને સલામત સમજશે…

4. જુગાડુ એન્જીનીયર વાહ ભાઈ ભાઈ શું બનાવ્યું છે.

5. જાહેરમાં મૂત્ર વિસર્જન કરતા પહેલા આજુબાજુ જોઈ લેજો…

6. આ ડોક્ટરને શું કહીને બોલાવવા? 

7. રિસાઈને અહીં બેસી જવાનું, આવું કોણ કરે…

8. યે દોસ્તી હમ નહીં તોડેગે, નીચેનો દંડો પડી ગયો તો પણ હવામાં લટકે છે.

9. તે સ્ત્રી છે કઈ પણ કરી શકે, આવી પત્નીનું શું કરવું?

Author: thegujjurocks.in