ન્યુઝ

ન્હાયા બાદ તરત ક્યારેય ન કરો આ કામ નહિ તો થઇ જશો બરબાદ, સ્ત્રીઓ ખાસ વાંચે

આ સ્ત્રીઓની સૌથી મોટી ભુલ કરી દેશે તમને બરબાદ, જલ્દી વાંચો

શું આપણે જાણીએ કે આપણે નાહયા બાદ તરત જે ભૂલો કરીએ છીએ એ વિશે આપણે જાણીશું. આપણા શાસ્ત્રોમાં ઘણા કામો કોઈ કારણોસર લખવામાં આવ્યા છે,જેને યોગ્ય રીતે કરવા આપણી ફરજ છે, નહીંતર આપણને નુકશાન થઇ શકે છે. તો આજે આપણે જાણી લઈએ નાહયા બાદ આપણે એવા કયા-કયા કામો કરીએ છીએ જે ન કરવા જોઈએ.

– સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે નાહયા બાદ ડોલને ઉંધી કરીને ન મુકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં આવનારી લક્ષ્મી રિસાઈ જાય છે અને તમારા ઘરમાં ધનની હાનિ થાય છે.- આ સિવાય ડોલમાં પાણી પણ ન રાખવું જોઈએ, કારણ કે એ પાણીથી જો ઘરમાં બીજું કોઈ વ્યક્તિ નહાય છે તો એ પાણીથી નાહવું અશુદ્ધ અપવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે એનાથી એનું આયુષ્ય ઓછું થાય છે.

– પોતાના ભીના કપડા બાથરૂમમાં ન રાખી મુકો. જો નાહયા બાદ તરત કપડા ધોવાઈ જવાના હોય તો ઠીક છે નહીંતર એને કપડાં ધોવાની જગ્યા પર મૂકી દેવું જોઈએ. અથવા તો તેને એક ડોલમાં ભરીને રાખવા જોઈએ.

– ઘણીવાર આપણે નાહતા સમયે ગીત ગણગણતા હોઈએ છીએ એ સારી વાત છે. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે નાહતા સમયે આપણે ભગવાનના મંત્રોચ્ચાર કરવા જોઈએ અથવા કઈંક ગણગણતા રહેવું જોઈએ, શાંત બિલકુલ ન રહેવું. મૌન રહેવું પાપ માનવામાં આવે છે. – સ્ત્રીઓએ નાહયા બાદ તરત સિંદૂર લગાવવું ન જોઈએ. એ અશુભ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિની ઉંમર ઘટે છે.જો સિંદૂર લગાવવું પડે તો પણ મોઢામાં કઈંક નાખ્યા બાદ જ લગાવવું, ખાલી પેટે નહિ. ઘણા લોકોને બાથરૂમમાં બેસીને નખ કાપતા હોય છે, કે નાહયા બાદ તરત નખ કાપતા હોય છે એવું બિલકુલ ન કરવું જોઈએ, એવું કરવું અશુભ માનવામાં આવે છે અને ધનહાનિના યોગ બને છે.

– નાહયા બાદ તરત અગ્નિનો સ્પર્શ કરવો પણ વર્જિત માનવામાં આવ્યો છે. એટલે જ નાહયા બાદ તરત જ ગેસ કે ચૂલો સળગાવવો જોઈએ નહિ. કશું પહેલા ખાઈ કે પી લેવું જોઈએ. એ પછી જ ગેસ કે ચૂલો સળગાવવો જોઈએ.

– નાહયા બાદ ભીના કપડાથી ક્યારેય પણ શરીર સાફ કરવું જોઈએ નહિ, નાહયા બાદ હંમેશા ચોખ્ખા અને સૂકા વસ્ત્રથી જ સાફ કરવું જોઈએ. સ્નાન કરતા સમયે પગમાં ચપ્પલ બિલકુલ ન પહેરો. જો તમે સ્નાન કરતા સમયે ચપ્પલ પહેર્યા હોય તો નાહયા બાદ પગ પર ફરીથી પાણી ન નાખવું. એવું કરવાથી ધનની હાનિ થાય છે.

તો હવે આજ પછીથી આવી ભૂલો નાહયા બાદ કે નાહવાના સમયે આમાંથી કોઈ પણ ભૂલો કરતા નહિ.

Author: thegujjurocks.in