અજબ ગજબ

લોકોના ચહેરાઓ પર સ્મિત લાવી રહી છે ટ્રમ્પની આ 10 તસ્વીરો! જબરી કલાકારી કરી દીધી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે હતા. તેમને 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાત લીધી, જે દરમ્યાન તેમને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લીધો. આ પછી તેઓ પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે આગ્રાની મુલાકાતે હતા, જ્યાં તેમને તાજમહેલની મુલાકાત લીધી હતી.

હવે જો તાજમહેલ જાઓ અને તાજના ગુંબજની ટોચ પકડીને તસ્વીરો ન લો તો તાજ મહેલ જોવા જવાનો કોઈ ખાસ અર્થ નથી રહેતો. જો કે ટ્રમ્પે એવી કોઈ તસ્વીર નથી લીધી, પણ સોશિયલ મીડિયા યુઝર્સે ફોટોશોપ કરીને તેમની આવી તસ્વીરો બનાવી લીધી છે. તો ચાલો ટ્રમ્પની એવી તસ્વીરો જોઈએ કે જેને જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે –

આવું કોને કર્યું? સાચું કહેજો જોઈને મજા આવી ગઈ ને!

તાજમહેલથી સીધા જ તમારી માટે ટ્રમ્પ સાથે તાજમહેલની તસ્વીર પ્રસ્તુત છે –

ભાઈ પણ કેટલું હોય? અનિલ કપૂર જેવું કોઈ ન કરી શકે! ભલેને એ ટ્રમ્પ જ કેમ ન હોય!

લાગે છે રાજુ ટ્રમ્પને કોઈ સ્કીમ બતાવી રહ્યો છે!

હવે ટ્રમ્પ રાજુવાળી સ્કીમ બધાને આપી રહ્યો છે…

અરે શશી થરૂર બોલાવે કે કોઈ બીજું, જાને કા નહિ…

ભાઈ ખરેખર હવે તો હદ જ કરી દીધી.

આવું ભારતમાં થઇ શકે છે…

40 મિનિટથી વધુનો સમય તાજમહેલમાં પસાર કરવા દરમ્યાન ટ્રમ્પે તાજમહેલની દીવાલોથી લઈને અહીંના મુઘલ ગાર્ડનને પણ ખૂબ જ નજીકથી નિહાળ્યું હતું.

અહીં ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાએ તસ્વીરો પણ ક્લિક કરાવી અને સાથે જ ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ પણ અહીં તસ્વીરો ક્લિક કરાવી હતી.

Author: thegujjurocks.in