Bollywood

સલમાનની હિરોઈન દિશા પટનીની ટોપ-14 બિકીની તસ્વીરો, જોઈને મોં માં લાળ ટપકી જશે

સલમાનની હિરોઈન દિવસે અને દિવસે બોલ્ડ થતી જ જાય છે, જુઓ

અભિનેત્રી દિશા પટની આજે એક સફળ અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. 13 જૂન 1992 ના રોજ જન્મેલી દિશા પટનીના આજે દરેક કોઈ દીવાના છે.

Image Source

ફિલ્મોની સાથે સાથે દિશા પોતાની ફેશન સ્ટાઇલ અને હોટ અવતારને લીધે પણ હંમેશા ચર્ચામાં રહે છે. દિશા મોટાભાગે પોતાની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.એવામાં જુઓ અહીં દિશાની હોટ તસ્વીરો.

Image Source

દિશાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ એમ.એસ ધોની દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. દિશા ઇન્ટરનેશનલ બ્રાન્ડ કેલ્વિન કેલનની ભારતની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

Image Source

જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા દિશાએ મોડેલિંગમાં પણ કામ કર્યું છે અને તે ડેરી મિલ્ક સિલ્કની જાહેરતામાં પણ જોવા મળી ચુકી છે.

Image Source

દિશા મોટાભાગે પોતાના બિકીની અવતારની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો હોય છે.

Image Source

અમુક દિવસો પહેલા જ દિશાની રિલીઝ થયેલી ફિલ્મ મલંગ ખુબ ચર્ચાનો વિષય બનેલી છે, ફિલ્મમાં અભિનેતા આદિત્ય રૉય કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

Image Source

ફિલ્મમાં દિશાનો હોટ અવતાર દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં બંન્નેની જોડીની પણ દર્શકો દ્વારા ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Image Source

મલંગ ફિલ્મમાં દિશાના હંમેંશાની જેમ બિકીની અવતારે દર્શકોનું દિલ પીગળાવી નાખ્યું છે. આદિત્ય રૉય કપૂરે પણ ફિલ્મ માટે ખુબ મહેનત કરેલી છે.

Image Source

ફિલ્મ રિલીઝના પહેલા જ ચર્ચાનો વિષય બની ચુકી હતી. આ સિવાય ફિલ્મના ગાયનો પણ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Image Source

ફિલ્મની મોંટાભાગની શૂટિંગ ગોવામાં કરવામાં આવેલી છે. અમુક સમય પહેલા એક ઈન્ટવ્યુમાં ફિલ્મને લગતા અનુભવોનો દિશાએ ખુલાસો કર્યો હતો.

Image Source

ફિલ્મ માટે દિશાએ સમુદ્રી એક્ટિવિટીની ઘણી તૈયારીઓ કરી હતી. ફિલ્મમાં આદિત્ય અને દિશાનો અન્ડર વોટર રોમાન્સ પણ જોઈ શકાય છે.

Image Source

દિશા કેલ્વિન કેલનની ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર છે જેને લીધે મોટાભાગે દિશા તેના અન્ડર ગાર્મેન્સ્ટમાં અને બિકીનીમાં જોવા મળે છે.

Image Source

જે પણ તસ્વીરો કે વિડીયો દિશા પોતાના એકાઉન્ટ પર શેર કરે છે કે તે તરત જ વાયરલ થઇ જાય છે. તેનો દરેક બિકીની અવતાર લોકોને ખુબ જ લુભાવનારો હોય છે.

Image Source

દિશા પોતાના ફિટનેસ માટે પણ ખુબ જાણવામાં આવે છે. દિશા બોલીવુડની સૌથી હોટ અને ફિટ અદાકારાઓમાંની એક છે.

Author: TheGujjuRocks.in