અજબ ગજબ

દિલને ખુશ કરવું હોય તો જોવો આ જબરદસ્ત 10 ફોટાઓ, ના જોયું તો અફસોસ થશે

1.બસ આજ જોવાનું બાકી રહ્યું હતું.
ચાલતી સ્કૂટી પર બધુજ થવા લાગ્યું છે આવા જ જબરદાસ્ત ફોટાઓ નીચે જોતા રહો.

2. ફ્રેન્ડઝોન ખુબજ ખરાબ વસ્તુ હોય છે સેનોરીટા..

3. ખુરાફાતી મગજની ઉપજ.
ડિઝાઈનર ખુદ જ ગાયબ છે આ બનાવ્યા પછી…

4. હવે શું ખાવું…
જોવો તો શુગર ફ્રી ખાંડ મળે છે…

5. આવી રીતેજ વાંચવું પડે…
પરીક્ષાની આગલી રાતે…

6. ખુબજ ખરાબ અનુભૂતિ છે…
સિંગલ લોકો કરતા ખરાબ ફ્રેન્ડઝોન આ લોકોનો હોય…

7. નવું કીબોર્ડ આવ્યું છે…
સમય બદલાય છે.

8. UPSC ની તૈયારી કરે છે…
એવું જ લાગે છે.

9.નીચેવાળાની હાલત તો વિચારો…
બધા એક-બીજાથી ચાડિયાતા છે.

10.વાહ ભાઈ વાહ…
આમને લાયસન્સજ આપવું ના જોઈએ.

Author: thegujjurocks.in