Bollywood

કોપી કરવાના આરોપમાં ફોટોગ્રાફરે તબ્બુની ટોપલેસ તસ્વીર શેર કરી, એકલામાં જ જોજો

તબ્બુની ટોપલેસ નગ્ન તસ્વીર એકલામાં જ જોજો

થોડા જ દિવસો પહેલા રજૂ થયેલું ડબ્બુ રત્નાનીનું કેલેન્ડર ફોટોશૂટ ઘણું જ ચર્ચામાં રહેલું જોવા મળે છે, આ કેલેન્ડર ફોટોશૂટ માટે બોલીવુડની ઘણી જ નામચીન અભિનેત્રીઓ ટોપલેસ ફોટોગ્રાફી કરાવી જેના ફોટો સોશિયલ મીડિયામાં રાતો રાત વાયરલ થઈ રહ્યા હતા, પરંતુ આ ફોટોશૂટમાં કિયારા અડવાણીનું ફોટોશૂટ ઘણું જ ચર્ચામાં રહ્યું હતું, આ ફોટોમાં ડબ્બુ રત્નાની ઉપર આરોપ હતો કે તેમને આ ફોટો ચોંટી કરેલો છે ત્યારે તેમાં જે પોઝ આપવામાં આવ્યો છે તે બીજી અભિનેત્રીઓની કોપી છે. આ આરોપોનો જવાબ આપવા માટે ડબ્બુ રત્નાનીએ ચુપ્પી તોડી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on

ડબ્બુ રત્નાનીએ ફિલ્મ અભિનેત્રી તબ્બુનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ટોપલેસ નજરે ચઢી છે આ ફોટોશૂટ 2001માં ડબ્બુ રત્નાનીના કેલેન્ડર માટે જ કરવામાં આવ્યો હતો. આ ફોટોનો ઉપયોગ 2002ના કેલેન્ડર દરમિયાન કરવામાં આવ્યો હતો. ડબ્બુએ આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે પાંદડાથી કવર કરવાનો આ કોન્સેપટ તેમના પોતાનો જ હતો.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

અભિનેત્રી તબ્બુનો ટોપલેસ ફોટોશેર કરતાં ડબ્બુ રત્નાનીએ જણાવ્યું હતું કે “તબ્બુનું આ ફોટોશૂટ 2001માં કરવામાં આવ્યું હતું અને તેને 2002ના કેલેન્ડરમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, કિયારાના આ ફોટોને લઈને બહુ જ વાતો થઇ રહી છે. જો હું મારો કેમેરો બીજીવાર વાપરી શકું છું  તો હું મારા જ કોન્સેપટને પણ બીજીવાર વાપરી જ શકું છું, મને લાગે છે કે મેં મારા જ કોન્સેપટને કોપી કર્યો છે.” આ પહેલા પણ ડબ્બુના આ કોન્સેપટ ઉપર ફોટોગ્રાફર મૈરી બાર્શ દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, મેરી એ જણાવ્યું હતું કે “ડબ્બુએ તેના કોન્સેપટને કોપી કર્યો છે.” સોશિયલ મીડિયામાં પણ એક ફોટો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એક બાજુ કિયારા અડવાણી અને બીજી તરફ એક મોડલ નજરે આવે છે, આ ફોટોમાં બંનેનો પોઝ એક જેવો જ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Atrangi.kalakar (@atrangi.kalakar) on

ફોટોગ્રાફર મૈરી બાર્શે પોતાની ઇન્સ્ટાગ્રામ પાર એકે સ્ટોરી ઉપર આ ફોટોને શેર કર્યો હતો, આ ફોટોને પોસ્ટ કરતા તેને જણાવ્યું હતું કે “હું આમ વધારે કઈ કહેવા નથી માંગતી.” મૈરી ઘણા શહેરોમાં ફેશન અને બ્યુટી ઈન્ડરસ્ટ્રીઝ માટે કામ કરી ચુકી છે. જેમાં લોસ એન્જલ્સ, દુબઇ, મિયામી, કેપટાઉન અને મુંબઈ પણ શામેલ છે.
Author: thegujjurocks.in