ન્યુઝ

RBI એ કર્યું મોટું એલાન લોન-EMI ભરતા ગ્રાહકો માટે ઘરે સીરો બનાવાય એવી ખુશખબરી આપી…જલ્દી જાણો

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. જેને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે અર્થતંત્રમાં ભારે ફટકો પડયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી. તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના લોકડાઉન બાદથી આ ત્રીજી વખત આરબીઆઈએ રાહતની જાહેરાત કરી છે. સૌપ્રથમ […]

ન્યુઝ

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં કોરોનાના નોંધાયા સૌથી વધુ કેસ

ચીનના વુહાન શહેરમાંથી હાહાકાર મચાવેલા કોરોનાએ હાલ સમગ્ર વિશ્વમાં પગપેસારો કર્યો છે. દુનિયાભરમાં વધતો જતો કોરોનાનો આંકડો ચિંતાનો વિષય બન્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં નોંધાયા છે. ગત કાલે એક જ દિવસમાં 106,000 કેસ નોંધાયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 5,090,061 કેસ નોંધાય ચૂક્યા છે. 3 લાખ 29 હજાર 732 લોકોએ જીવ […]

ન્યુઝ

નીતિન પટેલનું મોટું નિવેદન: એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવર-જવર માટે પાસની જરૂરિયાત નહીં

હાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનના ચોથા તબક્કાને લઈ રાજ્યની રૂપાણી સરકારે ગઈકાલે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં રાજ્યમાં લોકડાઉન દરમિયાન ક્યા વિસ્તારમાં શું ચાલુ રહેશે અને શું નહીં તે અંગે માહિતી આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. બીજી […]

ન્યુઝ

ખુશખબરી: ગુજરાતમાં આ 4 વેપાર દુકાનો ખોલી શકાશે, આપી દીધી સૌથી મોટી છૂટ જાણો સમગ્ર વિગત

આજે 18 તારીખે ગાંધીનગર શહેરમાં 8 પોઝિટિવ કેસ નોધાયા છે. હાલ સુધી ગુજરાતમાં 11,390 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે. નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વાણંદની ખોલી શકાશે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે. સમગ્ર […]

ન્યુઝ

વડોદરામાં શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, આખી બસ આગમાં બળીને ખાખ થઇ

દેશભરમાં લોકડાઉન લાગેલું છે ત્યારે આ સમય દરમિયાન કામ ધંધા અને રોજગાર પણ બંધ થઇ ગયા છે. ત્યારે અલગ અલગ રાજ્યોના મજૂરો જે રોજાગર માટે બીજા રાજ્યમાં આવ્યા હતા તે લોકો પણ ફસાઈ ગયા છે. અને હવે તે પોતાના વતન તરફ કોઈપણ રીતે જવા માંગે છે. ઘણા લોકો ચાલીને પણ પોતાના વતન તરફ જઈ રહ્યા […]

ન્યુઝ

તમાકુ પણ મસાલા સિગરેટના શોખીનો માટે મોટી ખબર: ગલ્લા ખુલ્લા રાખવાને લઈને આવી મહત્વના સમાચાર

કોરોનાના વધતા કહેરને લઈને લોકડાઉન-4 પણ અમલમાં મુકવામાં આવ્યું છે. લોકડાઉન-4માં અમુક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે.તો વચ્ચે ખબર મળી રહી છે કે, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તમાકુનું વેચાણ અને પાન ગલ્લા ખુલ્લા રાખવાની પણ માહિતી મળી રહી છે. આજથી દેશવ્યાપી લોકડાઉન 4.0નો અમલ શરૃ થયો છે.રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો […]

ન્યુઝ

હજુ 14 દિવસ સુધી ઘરમાં પુરાવા તૈયાર થઇ જાઓ, લોકડાઉનમાં આવ્યા નવા ફેરફારો- જાણો વિગત

હમણાં જ (NDMA)એ આ વિશે ઓર્ડર જાહેર કર્યો. જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના અલગ અલગ મંત્રાલયો અને વિભાગો તથા રાજ્ય સરકારોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે ઉપાય કરવાનું કહેવામાં આવ્યું છે. ભારત દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ છે. એનડીએમે કોઈ નવી ગાઈડલાઈન જાહેર નથી કરી. તેનું કહેવું છે કે દેશમાં લોકડાઉન વિશે નેશનલ એક્ઝિક્યૂટિવ કમિટીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ […]

ન્યુઝ

હવામાન આગાહી: કાળઝાળ ગરમી વચ્ચે હવે ‘એમ્ફાન’ વાવાઝોડું ત્રાટકવાનો ડર, જાણો મામલો

કોરોના વાયરસથી હજુ છૂટયા નથી ત્યાં હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરીને જણાવ્યું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જે મોટા ભંયકર રૂપ લઈ શકે છે. ભારતીય ભારતીય હવામાન વિભાગ મુજબ સૌથી મોટું સંકટ ચક્રવાત એમ્ફાન છે જે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાંથી તોફાની પવન આઠ રાજ્યોમાં આજથી ચાર […]

Bollywood ન્યુઝ

પોતાની રિલીઝ થેયલી પહેલી ફિલ્મ પણ ના નિહાળી શક્યો આ ડાયરેક્ટર, લોકડાઉનમાં જ અકસ્માતના કારણે થયું મૃત્યુ

લોકડાઉનમાં ફિલ્મી જગતના અભિનેતાઓ અને ડાયરેક્ટરથી લઈને તમામ લોકો પોતના ઘરની અંદર જ છે. આ બધા વચ્ચે તમિલ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝ માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. તમિલ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના પ્રતિભાશાળી ફિલ્મમેકર અરુણ પ્રસાદનું નિધનના સમાચાર આવતા જ શોકનો માહોલ વ્યાપી ગયો છે. અરુણનાં નિધનના સમાચાર જાણીતા ફિલ્મ નિર્દેશક શંકરે ટ્વીટ કરીને આપી છે.  તેમને શોક […]

ન્યુઝ

શું નવરાત્રી સુધી રહેશે કોરોનાની અસર? 2020ની સૌથી મોટી ભવિષ્યવાણીઓ જાણો

નવરાત્રી પહેલા કોરોનાનો સર્વનાશ થઇ જશે, જેના પરિણામ સ્વરૂપ અશ્વિન શુક્લ પક્ષ એકમ 17 ઓક્ટોબરના રોજ નવરાત્રી સારી રીતે ઉજવી શકાશે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, સુનામી, જ્વાળામુખી, ધરતીકંપ સહિતની કુદરતી આફતો આવવાની સંભાવના છે. આ સિવાય વૈશ્વિક નેતાની હત્યા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યોતિષાચાર્ય કિરીટ જાનીએ આ પ્રકારની માહિતી આપી. તેમણે […]