માણસ પ્રેમમાં એટલી હદે પાગલ થઇ જાય છે કે, તે એકબીજા સિવાય કોઈનું નથી વિચારતો. પ્રેમમાં અંધ પ્રેમી પંખીડા કયારેક સમાજની બીકે પણ મોતને વહાલું કરી લેતા હોય છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાં સામે આવી છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ઘટનાએ શહેરમાં સનસની ફેલાવી દીધી હતી. શહેરમાં એક ગાડીમાંથી લોહીથી લથપથ એક યુવક અને […]