રેસીપી

માત્ર બે જ કલાકની અંદર ઘરે જ બનાવો ઢેંફા જેવું સ્વાદિષ્ટ દહીં, અપનાવો આ સરળ રીત….

મોટાભાગે લોકોને જમવાની સાથે સાથે છાશ પીવાની કે દહીં ખાવાની આદત હોય છે. છાશ કે દહીં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદેમંદ છે. લોકો સાદું કે પછી મસાલો મિક્સ કરીને દહીં કે છાશ ખાવાનું પસંદ કરતા હોય છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે દૂધની અંદર છાશનું મેરવણ નાખીને આખી રાત ઢાંક્યા […]