જિંદગી

સગા ભાઈ-બહેન સાથે થઇ ગયો પ્રેમ, લગ્ન પણ કરી લીધા અને પછી ભાગવા જતા થયું એવું કે

શું તમે કયારે પણ વિચાર્યું છે કે, ભાઈ-બહેનના લગ્ન થઇ શકે. હિન્દૂ ધર્મમાં ભાઈ-બહેનના લગ્નને ખરાબ માનવામાં આવ્યું છે. દૂરના પણ થતા બહાઈ-બહેનના લગ્ન અંગે પરિવારજનો ક્યારે પણ વિચારી ના શકે. પરંતુ હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં સગા ભાઈ-બહેને લગ્ન કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ઉત્તર પ્રદેશના લખમીપૂર ખીરી જિલ્લાના મોહમ્મદીમાં સગા ભાઈ-બહેને પરંપરા તોડી છે. સગા ભાઈ-બહેનને એક બીજસ થઈ પ્રેમ થયો તો મંદીમાં જઈને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ આ બન્નેને ઘરે જાવું અને સંબંધીઓને ત્યાં જવું મુશ્કેલ હતું. ત્યારબાદ બન્નેએ ઘર છોડીને જવાનો ફેંસલો કર્યો હતો. બન્નેએ દિલ્લી જવા માટે ટ્રેન પકડતા હતા ત્યારે ત્યારે પોલીસે તેને રોકી લીધા હતા.

Image Source

હાલતો ચારેબાજુ ભાઈએ સગી બહેન સાથે લગ્ન કર્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. બન્નેએ સાથે રહેવાનું વચન આપ્યા બાદ દિલ્લી જવાની તૈયારીમાં જ હતા. આ સગા ભાઈ-બહેન શાહજહાંપુર પહોંચ્યા ત્યારે જીઆરપી પોલીસે બન્ને પાસેથી આઈડી માંગ્યું હતું. પોલીસે આઈ ડી માંગતા બંને ગભરાઈ ગયા હતા.જીઆરપી પોલીસે બન્નેને મોહમ્મદી પોલીસને સોંપી દીધા હતા. પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાંની માંગ કરી છે. આ મામલો અહીં ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક ગામમાં ભાઈને તેની બહેન સાથે પ્રેમ થઇ જ્યાં સામાજિક રીત-રિવાજનો ભંગ કરીને જન્મોજન્મમાં સાથે રહેવાના વચન લીધા હતા. આ ભાઈ -બહેને લખનૌના એક મંદિરમાં જઈને ભાઈએ બહેનની માંગ ભરી સીલ્લી જવાની ફિરરકામ જ હતા.પરંતુ જયારે શાહજંહાપુર પહોંચ્યા ત્યારે આ દંપતીની પોલીસે કડકાઈથી પુછપરછ કરી બન્નેના આઈડી માંગતા ગભરાઈ જતા બધું રાજ ખુલી ગયું હતું. જીઆરપી પોલીસે પરિવાજનોના મોબાઈલ નંબરને લઈને પુછપરછ હાથ ધરી મોહમ્મદી પોલીસને સૂચના આપી હતી.

Image Source

આ બાબતે મોહમ્મદી પોલીસ કોતવાલી લઇ આવી તેના માતા પિતાને જાણ કરી હતી. પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે પુત્રીને પિતાને સોંપી દીધી હતી. જ્યારે પુત્રની ધરપકડ કરી હતી.

આ ઘોર કલિયુગમાં માતા-પિતા અને સંબંધીઓના માથા શરમથી ઝૂકી ગયા હતા. તો બીજી તરફ બહેન રેના ભાઈ સાથે રહેવાની જીદ પર અડગ રહી હતી.

Image Source

પુત્રીએ એ પણ ધમકી આપી હતી કે, જો તેના સંબંધ જો બીજી જગ્યાએ કરી આપવામાં આવશે તો જિંદગી ટૂંકાવી લેશે. હાલ તો બધા લોકો આ નિર્ણયની ચિંતામાં મુકાઈ ગયા છે. આ પરિવારમાં આ યુવક સિવાય 4 બહેનો છે જેમાં 2 બહેનોના લગ્ન થઇ ગયા છે.

Author: thegujjurocks.in

Exit mobile version