ન્યુઝ

બોલીવુડની 9 હસીનાઓએ કંઇક આવા પારદર્શી કપડા પહેરીને મચાવ્યો હલ્લો, જાણો કોણ કોણ છે લીસ્ટમાં-જોઈને દીવાના થઇ જશો

આ બોલીવુડ અભિનેત્રિઓએ પહેર્યા કઈક આવા કપડા જેને જોઇને રહી જાશો તમે હૈરાન.

બોલીવુડ એક કમાલની દુનિયા છે. અહી મોટાભાગે તો કોઈ લાંબા સમય સુધી ટકી નથી શકતું પણ જો તમે ટકી જાઓ તો લોકો તમને ખુબ પસંદ કરવા લાગશે અને સાથે જ તમારી ફિલ્મોને પણ ખુબ પસંદ કરશે.

જો તમે સાચે જ એક ફિલ્મી કિરદાર તરીકે લોકોના દિલ સુધી પહોંચી ગયા તો તમારા સ્વસ્થ અને ફિલ્મો માટે પ્રાર્થના કરતા નજરમાં આવશે.પણ અહી ટકી રહેવાનો એક નુકસાન પણ છે, અમુક લોકો પોતાની ખામીઓ અને ભૂલો શોધવામાં રહી જાતા હોય છે જ્યારે તમારી નાની એવી ભૂલ પણ ઘણો બદલાવ લાવી શકે છે. આઅભિનેત્રીઓ સાથે જ પણ કઈક આવું જ થયું.

1. જરીન ખાન:

Image Source

એક એવોર્ડ શો નિમિતે જરીન ખાનને આવા ડ્રેસમાં જોવામાં આવી હતી. જે ખુબ વધુ પડતીજ પારદર્શક છે.

2. બિપાશા બાસુ:

Image Source

બિપાશા પણ આવા ડ્રેસમાં નજરમાં આવી હતી કે જેવી કે જરીન ખાને પહેરી હતી.

3. કેટરીના કૈફ:

Image Source

હવાઈ અડ્ડા પર કેટરીના કાઈક આવા કપડામાં જોવા મળી હતી. તો ન્યુઝ ચેનલે આ વાતનો ખુબ ફાયદો ઉઠાવ્યો.

4. કંગના રનૌત:

Image Source

બોલીવુડ ક્વીન કંગના રનૌત પણ કઈક આવા ડ્રેસમાં ઉપસ્થિત રહી હતી.

5. સુસ્મિતા સેન:

Image Source

સુસ્મિતાએ પણ કઈક  આવા ડ્રેસ આવી હતી. તેઓ આ ડ્રેસ પહેરીને એક ફેશન શો માં આવ્યા હતા.

6. દીપિકા પાદુકોણ:

Image Source

એક ફેશન શો નિમિતે દીપિકા આવા કપડામાં જોવા મળી હતી. આ ડ્રેસ થોડી પારદર્શક જોવા મળે છે.

7.  પ્રિયંકા ચોપરા:

Image Source

જેવી રીતે કે તેમ જોઈ શકો છો કે આ ડ્રેસ ખુબજ ટ્રાન્સપરેંટ દેખાઈ આવે છે. આ ડ્રેસને પહેરીને પ્રિયંકા એક ફેશન શો માં પહોંચી હતી.

8. સેલિના જેટલી:

Image Source

સેલિના જેટલીને પણ કાલા રાગની સાળીમાં જોવા મળી હતી.

9. પરીનીતી ચોપડા:

Image Source

પરીનીતી ચોપડા જે પ્રિયંકા ચોપડાની નાની કઝીન બહેન છે. તેને પણ અહિ કઈક આવા કપડામાં જોવામાં આવી હતી જે પારદર્શી તો છે જ પણ પરીનીતીને આવા કપડામાં જોઇને ઘણા લોકોએ અણગમો પણ જતાવ્યો હતો.

Story Author: thegujjurocks.in