બૉલીવુડ

લાલ રંગની સાડી ખુબ જ જામે છે બોલિવૂડની આ 10 અભિનેત્રીઓ પર

લાલ કલરની સાડીમાં આ 10 હિરોઈનનો જલવો જોઈને દિલ ખુશ થઇ જશે

મિત્રો આજે અમે તમારા માટે એવી અભિનેત્રીઓની સૂચિ લઈને આવ્યા છીએ તેઓ લાલ રંગની સાડીમાં લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે લાલ રંગની સાડીમાં તેમને અદા અને હોટનેસએ લખો લોકોને ઘાયલ કાર્ય છે તો ચાલો જોઈએ લિસ્ટ

સની લિયોની :

Image Source

સની લિયોને લાલ સાડીમાં કરેલા ફોટોશૂટને લઈને દેશભરમાં હંગામો મચાવ્યો હતો. લાલ સાડીમાં તેને નવી ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’માં ગીત રજૂ કર્યું હતું. રામ કપૂર સાથે ફિલ્માવવામાં આવેલું આ ગીત ખૂબ ઉત્તેજક માનવામાં આવે છે.

કેટરિના કૈફ:

Image Source

કેટરિના કૈફે તેની પહેલી ફિલ્મ બૂમમાં બોલ્ડ સીન આપીને હંગામો મચાવ્યો હતો. બોલિવૂડની સૌથી હોટ અને સૌથી સુંદર ગણાતી કેટરિના પણ લાલ સાડી પહેરેલી છે.

શર્લિન ચોપડા:

Image Source

શર્લિન ચોપડા પહેલી ભારતીય અભિનેત્રી છે જેણે પ્લે બોય જેવા સેક્સ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. શર્લિનએ ‘કામસુત્રા 3 ડી’ ફિલ્મના પોસ્ટરોમાં અશ્લીલતાની મર્યાદા ઓળંગી દીધી હતી. લાલ સાડીમાં તેને ખૂબ જ હોટ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

વિદ્યા બાલન:

Image Source

વિદ્યા બાલને તેની ડૂબતી ફિલ્મ કારકિર્દીને ટેકો આપવા માટે વિદ્યા બાલને ડર્ટી પિક્ચરમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા. તેના બોલ્ડ સીનને કારણે પિક્ચરે ખૂબ કમાણી કરી.

ડિમ્પલ કાપડિયા:

Image Source

16 વર્ષની ઉંમરે બોલિવૂડ ફિલ્મોમાં પગ મૂકનાર ડિમ્પલ કાપડિયાએ પોતાની પહેલી ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. ફિલ્મ ‘સાગર’માં ડિમ્પલે લાલ સાડીમાં ઉત્તેજક ગીત શૂટ કર્યું હતું.

ઐશ્વર્યા રાય:

Image Source

એશ્વર્યા રાય એવી અભિનેત્રી છે કે જેના પર દરેક કપડાં બંધ બેસે છે. સરળ સાડીમાં પણ તેનો લુક કોઈના પણ દિલ જીતી શકે છે.

નંદના સેન:

Image Source

ફિલ્મ રંગ રસિયામાં નંદના સેને પોતાના હોટ પાત્રને લઈને હેડલાઇન્સમાં છવાઈ ગઈ હતી. નંદનાના હોટ સીનથી ભરેલી આ ફિલ્મને રિલીઝ કરવું ખૂબ જ મુશ્કેલ હતું.

ઝરીન ખાન:

Image Source

લાલ સાડીમાં ઝરીન ખાનનો લુક ખૂબ જ હોટ અને સુંદર લાગે છે. ઝરીને ફિલ્મો સિવાય ફોટોશૂટમાં લાલ સાડીમાં ચાહકોમાં આગ લગાવી દીધી હતી છે.

કરીના કપૂર:

Image Source

કરીના કપૂરે ફિલ્મોમાં વિવિધ સાડી પહેરીને લોકોના દિલ જીતી લીધા છે. કરીનાના હાઈટમાં લાંબી અને ફિટ બોડીને કારણે સાડી તેના પાત્રમાં જરૂર શામેલ કરવામાં આવે છે.

સોનાક્ષી સિંહા:

Image Source

સોનાક્ષી સિંહા બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ કરતા થોડી વધુ વેટ કેટેગરીમાં આવે છે. આને કારણે, સાડી તેમના પર ખૂબ વખાણાય છે. રાઉડી રાઠોડ, દબંગ જેવી ફિલ્મોમાં સોનાક્ષીએ સાડી પહેરીને ચાહકોમાં એક અલગ જ ઓળખાણ બનાવી છે.