બૉલીવુડ

બોલીવુડના આ 5 મેળ વગરની જોડીઓ, જેને જોઈને તમે પણ રહી જશો હેરાન

આજના સમયમાં શોહરત હોવી ખુબ જ જરૂરી છે. શોહરતથી આપણા સમાજમાં જે ઈજ્જત મળે છે. દુનિયાનો નિયમ છે જ્યાં વધુ પૈસા હોય છે ત્યાં સમાજના લોકો તેને વધુ ઈજ્જત આપે છે. આવું જ કંઈક બોલીવુડમાં છે. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે એટલી ખુબસુરત છે કે જેને જોઈને કોઈ પણ લગ્ન કરવા તૈયાર છે. આ એક્ટ્રેસે એવા જીવનસાથી પર પસંદગી ઉતારી છે કે તે દેખાવમાં બિલકુલ સાધારણ છે પરંતુ પૈસા વધારે છે.

1.સિમોન સિંહ અને ફહાદ ખાન

 

View this post on Instagram

 

A post shared by Simone Singh (@simonesinghs) on

સિમોન સિંહ ટીવીનો જાણીતો ચહેરો છે. તે ખૂબ જ સુંદર દેખાઈ છે. પરંતુ તેણે ફહાદ ખાન સાથે લગ્ન કર્યા છે. ફહાદ ખાન ઉંમરમાં ઘણા મોટા દેખાઈ છે. બંનેની જોડી બિલકુલ મેળ વગરની દેખાઈ છે.

2.કિમ શર્મા-અલી પૂંજાની

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ શર્મા ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તેણીએ અલી પુંજાની સાથે લગ્ન કરી લીધાં છે.બંનેની જોડી બિલકુલ સારી નથી દેખાતી. પુંજાની ખુબ ખુશ નસીબ છે, જેને તેને આવી સુંદર પત્ની મળી છે.

3.શ્રીદેવી-બોની કપૂર

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

શ્રીદેવી ભલે આજે દુનિયામાં ના હોય પરંતુ તેના ફેન્સ હજુ પણ છે. શ્રી દેવીની ગણના તેના જમાનામાં ખુબસુરત એક્ટ્રેસ તરીકે થતી હતી. શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા હતા.

4.જુહી ચાવલા-જય મહેતા

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

જુહી ચાવલા 90ના દાયકાની ટોપ એક્ટ્રેસ રહી ચુકી છે. જુહી ચાલવા સાથે લગ્ન કરવા માટે કોઈ પણ તૈયાર થઇ જાય. જુહી ચાવલાએ તેનાથી 7 વર્ષ મોટા જ્ય મહેતાની જીવનસાથી તરીકે પસંદગી કરી હતી. આ બંનેની જોડી બિલકુલ જામતી નથી.

5.ટ્યૂલિપ જોશી અને વિનોદ નાયર

એક્ટ્રેસ ટ્યૂલિપ જોશીની ખુબસુરતીના લાખો ફેન્સ હતા. પરંતુ તેણીએ કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કરી લીધા હતા.વિનોદ નાયર ટ્યૂલિપ જોશી કરતા ઘણા મોટા દેખાઈ રહ્યા હતા.. બંનેની જોડી બિલકુલ સારી દેખાતી નથી.