બૉલીવુડ

જે બોલ્ડ ડ્રેસ પહેરીને ખીલ્લી ઉડી હતી પ્રિયંકા ચોપરાની, એવો જ ડ્રેસ પહેરીને અક્ષયની અભિનેત્રી હલ્લો મચાવ્યો

આવો ખતરનાક ફેશનેબલ ડ્રેસ પહેરીને અક્ષયની અભિનેત્રી ફેન્સને બેહોશ કરી નાંખ્યા, બોલ્ડ તસવીરો શેર કરતાં જ બૂમ પડી ગઈ!

અક્ષય કુમાર સાથે ટોઇલેટ એક પ્રેમ કથા ફિલ્મમાં કામ કરનારી ભૂમિ પેડનેકર તાજેતરમાં જ એક એવોર્ડ ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં ભૂમિ ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેના ડ્રેસની સરખામણી ગ્રેમી એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપડા દ્વારા પહેરવામાં આવેલા ગાઉન સાથે કરવામાં આવી રહી છે.

Image Source

ભૂમિ પેડનેકર પોતે સ્વીકારી ચુકી છે કે તે પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામને સ્ટોક કરે છે. કદાચ આ સ્ટોકિંગની અસર એ થઇ છે કે કે ભૂમિની ફેશન પણ ‘દેશી ગર્લ’ની સ્ટાઇલ જેવી દેખાવા લાગી છે.

Image Source

જે રીતે પ્રિયંકાએ તેના વ્હાઇટ ગાઉનથી ક્લીવેજ એરિયાને ફ્લોન્ટ કર્યો હતો, એ જ રીતે ભૂમિ પણ કરતી જોવા મળી છે. જો કે, ભૂમિના ડ્રેસમાં ગળાના વિસ્તાર પર પારદર્શક મટીરીયલ લાગેલું જોઈ શકાય છે.

એમ તો આ ગાઉનની હાઈ સ્લીટ ડિઝાઇન પણ બોલ્ડ લૂક આપી રહ્યો છે. ભૂમિએ પોતાના આ બોલ્ડ લૂકને જોઈને કોઈને પણ લાગે કે ભૂમિ ખરેખર ફેશન બાબતે પ્રિયંકા ચોપરાને ફોલો કરે છે.

Image Source

હવે ભૂમિની તસવીરો પર લોકો ભદ્દી કૉમેન્ટ્સ કરી રહયા છે. એકે કહ્યું કે કારકિર્દી બનાવવાના ચક્કરમાં કપડા નાના થતા જાય છે. એક બીજા યુઝરે લખ્યું – બધી હિરોઇનોને હવે કપડાં ઉતારવાનો શોખ ચઢી ગયો છે.

માત્ર ગાઉન જ નહિ કેટલાક લોકો ભૂમિની હેરસ્ટાઇલ પર પણ કૉમેન્ટ્સ કરી રહયા છે, એકે લખ્યું – લાગે છે વાળ ઓલવાનું ભૂલી ગઈ. એકે ભૂમિને સલાહ આપી કે તેને લિપ્સ સર્જરી કરાવી લેવી જોઈએ. તો એકે કોમેન્ટમાં લખ્યું – પ્રિયંકાની કોપી કરી લીધી.

Image Source

જણાવી દઈએ કે ગ્રેમી એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપડા ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેને જોઈને ફંક્શનમાં હાજર દરકે વ્યક્તિ દંગ થઇ ગયું હતું. આટલું જ નહીં આ ડ્રેસને કારણે લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

Author: thegujjurocks.in