ન્યુઝ

જિમ જતી મહિલાને “તારી કમર દિશા પટણી જેવી લાગે છે” એમ કહીને કમર ઉપર હાથ ફેરવી લીધો અને પછી જે થયું એ…..

અ’વાદના પોશ વિસ્તારમાં પરિણીતાને રોમિયોએ કીધું – ‘તારી કમર દીશા પટણી જેવી લાગે છે’ પછી જે થયું

આજકાલ સ્ત્રીને એકલું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, બળાત્કાર અને છડતીની ઘણી ફરિયાદો આપણે રોજ બરોજના સમાચારમાં જોઈએ છીએ, આવી જ એક ઘટના અમદાવાદમાં બની જ્યાં એક વ્યક્તિએ જિમ જતી પરણિત મહિલાને કહ્યું: “તારી કમર દિશા પટણી જેવી લાગે છે.” એમ કહીને તેની કમરે હાથ ફેરવી લીધો.

Image Source

માત્ર તેને મહિલાની કમર ઉપર હાથ જ ના ફેરવ્યો પરંતુ મહિલા સામે ગંદા ઈશારા પણ કરવા લાગ્યો. અને આવી ઘટના એક દિવસ નહિ રોજ રોજ બનવા લાગી, તે મહિલાની પાછળ તેના ફ્લેટના દરવાજા સુધી પણ જવા લાગ્યો.

Image Source

આ પુરુષથી કંટાળીને મહિલાએ જીમમાં જવાનું પણ બંધ કરી દીધું હતું. આ પુરુષ તેની જ સોસાયટીમાં રહેતો હતો અને લિફ્ટમાં જ મહિલાના કમર ઉપર હાથ ફેરવ્યો હતો, મહિલાએ જયારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું તો તે તેના ઘરે ડોરબેલ વગાડીને પણ તેને હેરાન કરતો હતો.

Image Source

આ બાબતે તે પુરુષની પત્નીએ પણ તે પરણિત મહિલા સાથે સોસાયટીમાં ઝઘડો કર્યો, મારા મારી ઉપર પણ આવી ગયા, ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, પોલીસે જયારે તપાસ કરી ત્યારે સત્ય સામે આવ્યું કે તે પુરુષ મહિલાને હેરાન કરી રહ્યો છે, તેની પત્નીના ગર્ભવતી થયા બાદ તેને આવી અશ્લીલ હરકતો તે પરણિત મહિલા સાથે શરૂ કરી હતી.

Image Source

પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કર્યો છે. અને આરોપીની પણ ધરપકડ કરી છે.

Author: thegujjurocks.in