OMG બૉલીવુડ

અભિષેક બચ્ચન નહિ જ્યારે આ વ્યક્તિને પોતાના પપ્પા સમજી બેઠી હતી આરાધ્યા, પછી જે થયું બાપ રે બાપ

આ વ્યક્તિને પોતાના પપ્પા સમજી બેઠી હતી આરાધ્યા, પછી જે થયું…

અભિનેત્રી ઐશ્વર્યા રાયએ વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કામ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને અનુષ્કા શર્મા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Image Source

આ ફિલ્મ દરમિયાન ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

Image Source

આ ફોટોશૂટના દરમિયાન ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ તેની સાથે હાજર હતી. આ દરમિયાન આરાધ્યાને નાસમજ થઇ ગઈ અને તેણે રણબીર કપૂરને પોતાના પિતા સમજી લીધા હતા.

Image Source

ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું કે,’તે સમયે રણબીર કપૂરે અભિષેક બચ્ચન જેવી જ જેકેટ પહેરી રાખી હતી, જેને લીધે આરાધ્યાએ રણબીરને પિતા સમજી લીધા હતા અને દોડીને તેને ગળે લગાડી લીધા હતા આ પણ જેવો જ રણબીરનો ચેહરો આરાધ્યાએ જોયો તો તે ચોંકી ગઈ હતી”. આ દ્રશ્ય જોઈને પહેલા તો ઐશ્વર્યા પણ હેરાન રહી ગઈ હતી.

Image Source

ઐશ્વર્યાએ એ પણ જણાવ્યું કે રણબીર એ આરાધ્યાની મિત્રતા ખુબ જ મજેદાર છે. આરાધ્યા રણબીરને RK કહીને બોલાવે છે. બંન્ને એકબીજા સાથે ખુબ મસ્તી કરે છે.

Image Source

જણાવી દઈએ કે ઐશ્વર્યા હાલના દિસવોમાં કોઈ ફિલ્મો નથી કરી રહી પણ તે સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત છે. આ ફિલ્મની શુટિંગનું પહેલું શેડ્યુલ ઐશ્વર્યાએ પૂરું કરી લીધું છે. જ્યારે અભિષેક હાલના દિવસોમાં બિગ બુલ, હીરા ફેરી-3, લૂડો ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.

Author: TheGujjuRocks.in