OMG અજબ ગજબ

અમુક લોકો અક્કલ લગાવતા હોય છે,પણ આ 26 લોકોએ તો દોઢ અક્કલ લગાવી અને પછી, જુઓ તસ્વીરો

આ દુનિયામાં જાત-જાત ના લોકો રહે છે. એવામાં અમે એવું કહીએ કે દુનિયામાં જાત જાતના અને વિચિત્ર ખેલ થતા રહે છે તો તેમાં કઈ ખોટું નથી. આજે અમે તમારા માટે એવા જ અમુક જુગાડ ની તસ્વીરો લઈને આવ્યા છીએ જેમાં તેઓ કરવા કઈક અલગ માગતા હતા ને થઇ ગયું કઈકે બીજું.

1. આ ટાર્ઝન ની વન્ડર કાર તો નથી ને?:2. ભાઈ આટલું તુફાની થવાની શું જરૂર છે:
3. આમાં અશ્લીલતા ને ના શોધો:
4. આટલી પણ શું ઉતાવળ હતી:5. લાગે છે કે આ પાલતુ સ્કૂટી છે:
6. આ ફરારી ની સવારી માં તો સાચે માં મજા આવશે.
7. આ ATM નથી, ફૂડ મશીન છે:
8. વાહ ભાઈ વાહ:
9. આ ચાલક તો અંતર્યામી લાગી રહ્યા છે:
10. આને કહેવાય અસલી વાળો  ‘May I Help You’.
11. હોડી તો હતી જ તો કાર ચલાવાની શું જરૂર:
12. પાની રે પાની તેરા રંગ કૈસા:
13. ખરાબ નજરવાળાનું મોં થાય કાળું:14. ભાગો:15. લાગે છે કે પાણીમાં રહીને તેનું મન પણ કંટાળી ગયું છે:16. આમાં કેવી રીતે બેસવું ભાઈ :17. ચાકુ તરબૂચ પર પડે કે તરબૂચ ચાકુ પર વાત તો એક જ છે ને:18. માં એ કહ્યું હતું કે પોતાના પગ પર ઉભા થવું:

19. આ શું થઇ રહ્યું છે ભાઈ:
20. તમે તો મહાન છો ભાઈ:
21. ઠાકુર! આ કારીગર ના હાથ આપી દે:
22. આ આજના કાલિદાસ છે:
23. દયા! હવે તારે દરવાજો તોડવાની જરૂર નથી:
24. દેખને વાલો ને ક્યાં-ક્યાં નહિ દેખા હોગા:
25. આજે તમને પણ જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હશે:
26. અત્યાર સુધીનો લેટેસ્ટ જુગાડ:

Author: thegujjurocks.in