બૉલીવુડ

10 બૉલીવુડ અભિનેત્રીઓ, જેને લાગી ચુકી નશાની લત કેટલાકનું કેરિયર પણ થઇ ગયું બરબાદ

આપણે સૌ જાણીએ છીએ કે નશો ખુબ જ ખરાબ વસ્તુ છે, અને જે તેના રસ્તે ચઢે છે તે બરબાદ થાય છે, પરંતુ આપણે એ પણ જોયું હશે કે ઘણીવાર નશો કરવો શોખ બની જાય છે. મોટી પાર્ટીઓમાં, ફરવા જઈએ ત્યારે લોકો શોખથી પણ નશો કરતા હોય છે. બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ પણ નશાની શોખીન છે. આજે અમે તમને એવી જ 10 અભિનેત્રીઓ વિશે જણાવીશું.

Image Source

1. રાખી ગુલઝાર:
એક સમયની સુપરહિટ અભિનેત્રી રાખી ગુલઝારને  મોંઘી બ્રાન્ડનો દારૂ પીવો ખુબ જ પસંદ છે. રાખીની મોંઘી અને વિદેશી બ્રાન્ડના દારૂમાં ચીવ્સ, માઇકાલેન અને ડેલમોર સસોથી વધારે પસંદ આવે છે.

Image Source

2. મનીષા કોઈરાલા:
મનીષા કોઇરાલાનું શરુઆતી ફિલ્મી કેરિયર ખુબ જ સફળ રહ્યું પરંતુ આજકાલ તે એટલી ખ્યાતિ નથી મેળવી રહી. મનીષા કોઈરાલા પણ વિદેશી દારૂની શોખીન હતી. ડિવોર્સ બાદ મનીષાને આ આદત લાગી ગઈ હતી. અને એટલી હદ સુધી તે દારૂ પીવા લાગી કે તેને કેન્સર પણ થઇ ગયું, જો કે આજે મનીષાએ દારૂની લત પણ છોડી દીધી છે અને કેન્સરને પણ માત આપી દીધી છે.

Image Source

3. સુસ્મિતા સેન:
સુસ્મિતા સેને મિસ યુનિવર્સ બનીને દેશનું નામ રોશન કર્યું હતું, પરંતુ સુષ્મિતા પણ દારૂની શોખીન બની ગઈ છે. તેને ઘણીવાર નશાની હાલતમાં કેમેરામાં કેદ કરવામાં આવી છે.

Image Source

4. અમિષા પટેલ:
અભિનેત્રી અમિષા પટેલને પણ દારૂની લત લાગી ગઈ છે અને તેના કારણે જ તેનું કેરિયર પણ ખોઈ બેઠી છે. દારૂના કારણે જ તેની પર્સનાલિટી અને સુંદરતા ઉપર પણ અસર આવી ગયો છે.

Image Source

5. કોંકણા સેન:
કોંકણા સેન પણ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે, તેને પણ દારૂના નશાની લત લાગી ગઈ હતી, પરંતુ હાલ તેને તેનાથી પીછો ચોદાવી લીધો છે.

Image Source

6. કરીના કપૂર:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર પણ દારૂની શોખીન છે, અને આ વાત તે ખુલ્લેઆમ સ્વીકારે છે, પરંતુ તે માત્ર શોખ પૂરતું જ પીવાનું પસંદ કરે છે, તેની આદિ નથી,

Image Source

7. વિદ્યા બાલન:
અભિનેત્રી વિદ્યા બાલન પડદા ઉપર ભલે પારિવારિક ભૂમિકામાં જોવા મળે પરંતુ તે પણ દારૂની શોખીન છે અને તેને હેવી ડ્રિન્કર પણ માનવામાં આવે છે.

Image Source

8. સોનમ કપૂર:
સોનાપ કપૂર પણ જ્યારે મિત્રો સાથે કે કોઈ પાર્ટીમાં એન્જોય કરી રહી હોય તે દરમિયાન એટલી હદ સુધી દારૂ પી લે છે કે તેને ખુદનું પણ ભાન નથી હોતું.

Image Source

9. જયા બચ્ચન:
જયા બચ્ચને આ વાત ક્યારેય સ્વીકારી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જયારે અમિતાભ અને રેખાના સંબંધો ચર્ચાઈ રહ્યા હતા ત્યારે જયા પણ દારૂના નશા તરફ વળી હતી.

Image Source

10. મીના કુમારી:
અભિનેત્રી મીના કુમારી એક સમયની ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક હતી પરંતુ તેનું જીવન પણ ફિલ્મમોની જેમ જ રહ્યું, તેને પણ પોતાનો સાચો પ્રેમ મળ્યો નહિ અને તે દારૂના નશા તરફ વળી ગઈ, એક સમય તો એવો આવી ગયો કે તેના છેલ્લા સમયમાં તેની પાસે હોસ્પિટલનું બિલ ભરવા માટેના પણ પૈસા નહોતા. તે ખુબ જ નાની ઉંમરમાં અવસાન પામી.