OMG

કોઈ 25 તો કોઈ 27 વર્ષ, ઉંમરમાં ખુબ જ નાની છે આ 5 રાજનેતાઓની પત્નીઓ

કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રેમને ઉંમરની સીમા સાથે ન બાંધી શકાય. જો કે ફિલ્મોના કલાકારોની વાત કરીયે તો તેઓ પોતાના પાર્ટનર કરતા ઉંમરમાં નાના કે મોટા હોય જ છે, પણ વાત જો ભારતીય રાજનેતાઓની કરીએ તો તેઓમાં પણ ઉંમરનું ખુબજ મોટું અંતર છે. આવો તો જણાવીએ આવા રાજનૈતિક પતિ-પત્નીઓ વિશે.

1. એચડી કુમાર સ્વામી-રાધિકા કુમાર:
જેડીએસ નેતા એચડી કુમાર સ્વામી અને તેની બીજી પત્ની રાધિકા કુમાર સ્વામીની ઉંમરમાં 27 વર્ષનું અંતર છે. જે વર્ષે કુમારસ્વામીએ પોતાના પહેલા લગ્ન કર્યા હતા તે વર્ષે તેની બીજી પત્ની રાધિકાનો જન્મ થયો હતો.

2. દિગ્વિજય સિંહ-અમૃતા રાય:
પહેલી પત્ની આશાદેવીના નિધન પછી દિગ્વિજય સિંહે વર્ષ 2015 માં પત્રકાર રહી ચુકેલી અમૃતા રાય સાથે લગ્ન કર્યા હતા. દિગ્વિજય સિંહ અને અમૃતા વચ્ચે 25 વર્ષનું અંતર છે.

3. રામ વિલાસ પાસવાન-રીના શર્મા:
લોક જનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાને વર્ષ 1983 માં બીજા લગ્ન કર્યા હતા. તેની બીજી પત્ની રીના શર્મા તેનાથી 19 વર્ષ નાની છે.

4. લાલુ પ્રસાદ યાદવ-રાબડી દેવી:
લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવી તેના કરતા ઉંમરમાં 11 વર્ષ નાની છે.

5. દેવેન્દ્ર ફડણવીસ-અમૃતા:
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર કડણવીસ પોતાની પત્ની અમૃતા કરતા 9 વર્ષ મોટા છે.

Author: TheGujjuRocks.in