બૉલીવુડ

પોર્ન ઇન્ડસ્ટ્રીની ચકાચોંદ એ આ સેલેબ્સને કરતી હતી આકર્ષિત, કાળી હકીકત સામે આવતા છોડી દીધી હતી- જાણો એવું શું થયું

કોરોનાને કારણે દેશ અને દુનિયામાં હજી પણ ગભરાટ છે. આ વાયરસની અસર ઓછી થવાને બદલે વધી રહી છે. દરરોજ ઘણા લોકો આ વાયરસનો ભોગ બને છે. ભારતમાં લોકડાઉન પછી હવે થોડી છૂટછાટ આપવામાં આવી છે.


આ તમામ વ્યવસ્થા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ તેમની જરૂરિયાત પ્રમાણે ઘરની બહાર નીકળતા હોય છે.

લોકડાઉન દરમિયાન ઘણા સેલેબ્સની તસ્વીરો અને વીડિયોને લગતી ઘણી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન પોર્ન ઇન્ડસ્ટ્રી અંગે કેટલીક બાબતો સામે આવી હતી છે. ઘણી બધી અભિનેત્રીઓ પોર્ન ઇન્ડસ્ટ્રીની ચકાચોંદ જોઈને આ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી

પરંતુ તેની કાળી હકીકત સામે આવતા ઘણા સેલેબ્સે આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હવે આ સેલેબ્સે બીજા ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ બનાવી છે.એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ભલે તે ગમે તેવી હોય પણ તેનું પોતાનું એક કાળું રહસ્ય છે. ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેમણે કોઈ કારણસર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધો અને બીજી કારકિર્દી પસંદ કરી.

મિયા ખલિફાએ 2015માં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધો હતી. તેને ફક્ત 3 મહિના ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. આ પછી તેને સ્પોર્ટ્સ કોમેન્ટેટર, વેબ ફેમ મોડલ , સોશિયલ મીડિયા પર્સનાલિટી સહિત અનેક કામો કર્યા છે. હાલમાં, તે પોતાના વિડિઓ એડલ્ટ વેબસાઇટ પરથી હટાવવાનો પ્રયત્ન કરી રહી છે.

એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સની લિયોન એક મોટું નામ હતું. તેને ફક્ત એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ જ ન હતું કર્યું, પરંતુ પોતાની ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી હતી. જોકે તેને પણ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહીને બોલિવૂડ તરફ ચાલી હતી. સની આ પહેલા રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી હતી. ત્યારબાદ તેને ફિલ્મ ‘જિસ્મ 2’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

રેલીનએ 2001માં એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને પોતાની રિયલ એસ્ટેટની કંપની ખોલી હતી. જો કે, તેને નાણાકીય સંકટને કારણે ફરીથી એડલ્ટ ફિલ્મોમાં પછી આવી હતી. પછી થોડા વર્ષો પછી તેને ફરીથી આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીજેલ લિયોન સૌથી લોકપ્રિય સ્ટાર્સમાની એક છે. તેને એક સરળ નોકરી અને સરળ જીવન જીવવા માટે આ ઇન્ડસ્ટ્રી છોડી દીધો હતી. તે હવે રીઅલ એસ્ટેટ એજન્ટ તરીકેનું કામ કરી રહી છે.

લિસા એનએ લગભગ 500 એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. 2014 માં, તેને આ ઇન્ડસ્ટ્રી છોડી દીઘી અને તે સ્પોર્ટ્સ રેડિયો પર્સનાલિટી બની ગઈ. ત્યારબાદ તેને બુટ કેમ્પની સ્થાપના કરી, જે મહિલાઓ અને પુરુષોને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે.

શાશા ગ્રેએ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ. ત્યારબાદ તેને ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. સ્કિન ડાયમંડએ 2016માં  એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિદાય આપી હતી. તે ગીતો લખવા અને અભિનયની શોખીન હતી, જેને પૂરું કરવા માટે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડીને આગળ વધી હતી. ત્યારબાદ તેને પોતાનું મ્યુઝિક આલ્બમ લોન્ચ કર્યું, જેમાં તેને પોતે જ ગીત ગાયું હતું. આ ગીત પ્રસારિત સમયે તેના વાસ્તવિક નામ રાયલિન જોય નામથી રિલીઝ કરવામાં આવ્યું હતું.

બ્રિ ઓલ્સને 2006 થી 2011 સુધીમાં લગભગ 281 એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે પછી તેને આ ઇન્ડસ્ટ્રી છોડી દીધો હતી અને હોલીવુડની ફિલ્મોમાં મેન્સ્ટ્રીમ અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેને “સેંટિપિડ 3” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે,એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી તેની ટીકા થઈ હતી.

બધા એડલ્ટ સ્ટાર્સ તેમની કારકિર્દીમાં બીજું કંઇ કરવા માટે ઇન્ડસ્ટ્રી છોડતા નથી. કેટલાકને સામાન્ય જીવનની જરૂર હોય છે. એશિયા કેરેરાએ 2003માં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તે ગૃહિણી બની ગઈ.

2012માં, પ્રખ્યાત એડલ્ટ સ્ટાર હ્યુસ્ટન એ ઇન્ડસ્ટ્રીને વિદાય આપી હતી. તેમને એક મેગેઝિન દ્વારા સર્જરીથી બનેલા કાર્ટૂન બોમ્બશેલમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રી વિશે મોટા ખુલાસા કર્યા અને તેની કાળી સચ્ચાઈ જણાવી હતી.