મેકઅપ રૂમમાં હિરોઈનુની આવી હાલતમાં હોય છે, 7 તસ્વીરો જોઈને મગજ ચકરાઈ જશે
દરેક સ્ત્રીની શણગાર સજવો ગમે છે. અને મોટાભાગની મહિલાઓ બૉલીવુડ અને ટીવી જગતની અભિનેત્રીઓના જેવો દેખવાવનો પ્રયત્ન કરે છે. તેમને કરેલા મેકઅપ અને સ્ટાઇલને અનુસરે છે. આપણે પડદા ઉપર અભિનેત્રીઓની સુંદરતાને નિહાળીને તેમની પાછળ દીવાના થતા હોઈએ છીએ, પરંતુ મેકઅપ રૂમની અંદર તેમની હાલત જોઈને તમને પણ ખરેખર નવાઈ લાગશે. ચાલો જોઈએ મેકઅપ રૂમમાં અભિનેત્રીઓનો દેખાવ કેવો હોય છે.

1. પ્રિયંકા ચોપડા:
બોલીવુડમાં દેશી ગર્લ તરીકે પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા સુંદરતામાં અવ્વલ નંબર છે. તે મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. ત્યારે તેનો દેખાવ અને તેની સુંદરતાના ઘણા લોકો દીવાના પણ છે. વાત જો મેકઅપ રૂમમાં તેના દેખાવની કરીએ તો તમે તસ્વીરમાં જોઈ શકો છો.

2. ઐશ્વર્યા રાય:
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં નામ મેળવતી ઐશ્વર્યાની સુંદરતાના તો કરોડો લોકો દુનિયાભરમાં દીવાના છે. ઐશ્વર્યા રાય આજે 46 વર્ષે પણ પહેલા કરતા પણ વધારે સુંદર દેખાય છે. મેકઅપ રૂમની અંદર જુઓ તેના મેકઅપ માટે કેવી મહેનત થાય છે.

3. કરીના કપૂર:
બેબો ગર્લ કરીના કપૂર પણ હવે બીજવર માતા બનાવની ખુશી અનુભવી રહી છે. આ ખબરથી ચાહકો પણ ખુબ જ ખુશ છે. ત્યારે કરીના પણ પડદા ઉપર ખુબ જ સુંદર અને વેલડ્રેસ નજરે આવે છે. તસ્વીરમાં બેબોને મેકઅપ કરાવતા તમે જોઈ શકો છો.

4. દીપિકા પાદુકોણ:
હાલમાં બોલીવુડની સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓની હરોળમાં આવતી અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ખુબ જ સુંદર છે. પોતાની સુંદરતા અને અભિનય ક્ષમતાથી તેને ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. દીપિકા મેકઅપ રૂમની અંદર તસ્વીરમાં તમે જોઈ શકો છો.

5. કૈટરીના કૈફ:
સુંદરતાના મામલામાં અભિનેત્રી કૈટરીના કૈફ પણ કોઈથી કમ નથી. તેને બોલીવુડમાં એન્ટ્રી કરવાની સાથે જ પોતાની સુંદરતાથી કરોડો લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. કૈટરીના મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે. મેકઅપ રૂમમાં તેની તસ્વીર તમે જોઈ શકો છો.

6. અનુષ્કા શર્મા:
અભિનેત્રી અનુષ્કા શર્માના અભિનયના દીવાના પણ લાખો લોકો છે. તેને ક્રિકેટર વિરાટ સાથે લગ્ન કર્યા બાદ હવે તે માતા પણ બનાવની છે. તે દેખાવમાં પણ ખુબ જ સુંદર છે.મેકઅપ રૂમમાં તેની તસ્વીર તમે જોઈ શકો છો.

7. શિલ્પા શેટ્ટી:
શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં રાજ કરી રહી છે. તેની સુંદરતા આજે પણ દર્શકોને અને તેના ચાહકોને ખુબ જ પસંદ આવે છે, વળી તે ફિટનેસના મામલામાં પણ ઘણી જ કાળજી રાખે છે. એમકપ રૂમમાં તેને મેકઅપ કરાવતા તમે જોઈ શકો છો.

8. સન્ની લિઓની:
બોલીવુડમાં પોતાની હોટ અદાઓથી લોકોનું દિલ જીતનારી બોલ્ડ અભિનેત્રી સન્ની લિઓની પણ ખુબ જ સુંદર છે, તેને પણ મેકઅપ કરાવતા તમે જોઈ શકો છો.

9. પરિણીતી ચોપડા:
બોલીવુડની બીજી એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી પરિણીત ચોપડાને તમે મેકઅપ રૂમની અંદર જોઈ શકો છો. કામનો થાક એટલો હોય છે કે કલાકારો મેકઅપ દરમિયાન પણ સુઈ જાય છે.

10. એમી જેક્શન:
અભિનેત્રી એમી જેક્શન પણ નચરલ બ્યુટી છે. તેને પણ પોતાના અભિનયથી ચાહકોમાં મોટું નામ બનાવ્યું છે. મેકઅપ રૂમની અંદર તમે તેને મેકઅપ કરાવતા જોઈ શકો છો.

11. સોનમ કપૂર:
ફેશનના મામલામાં સૌથી આગળનું નામ ધરાવતી અભિનેત્રી સોનમ કપૂરનો ચાહક વર્ગ પણ ઘણો જ મોટો છે. તે પણ મેકઅપ રૂમમાં શાંતિથી મેકઅપ કરાવતી જોવા મળી હતી.