Bollywood

હવે આટલો બધો બદલાઈ ગયો છે જૂની 5 અભિનેત્રીઓનો સુંદર ચહેરો, જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે

2 નંબરને જોઈને હોંશ ઉડી જશે

90નાદશકામાં કેટલીક એવી અભિનેત્રીઓ  આવી હતી જેમના અભિનયની સાથે દેખાવને પણ જોઈને લોકો ઘાયલ થઇ જતા હતા. તે આજે ફિલ્મોથી તો ખુબ જ દૂર થઇ ગઈ છે, પરંતુ સુંદરતા માટે તેમનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. આજે ભલે એ અભિનેત્રીઓને તેમના ચાહકો ભૂલી ગયા હશે, પરંતુ એક સમયે તેમની સુંદરતા જોઈને જ લોકો ફિલ્મો જોવા માટે જતા હતા. પરંતુ આજે તેમનો દેખાવ સાવ બદલાઈ ગયો છે. આજે આપણે એવી જ 5 સુંદર અભિનેત્રીઓ આજે કેવી દેખાય છે તે જોઈએ.

Image Source`

1. અનુ અગ્રવાલ:
વર્ષ 1990માં આવેલી ફિલ્મ “આશિકી” દર્શકોને ખુબ જ પસંદ આવી હતી સાથે આ ફિલ્મની અભિનેત્રી અનુ અગ્રવાલની સુંદરતાએ પણ દર્શકોને આકર્ષિત કર્યા હતા. પરંતુ આજે અનુ સાવ જુદી દેખાઈ રહી છે.

Image Source

2. મીનાક્ષી શેષાદ્રી:
90ના દાયકાની જ ખુબ જ સુંદર અભિનેત્રી મીનાક્ષી શેશાદ્રીને જોવા માટે દર્શકો થિયેટરમાં દોડી જતા હતા. તેને “દામિની” “ઘાયલ” જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તે પણ સૌ જુદી દેખાઈ રહી છે.

Image Source

3. મમતા કુલકર્ણી:
ફિલ્મ કરણ અર્જુનમાં સલામનની અભિનેત્રી રહી ચુકેલી મમતા કુલકર્ણી પણ આજે સાવ અલગ દેખાઈ રહી છે.

Image Source

4.સંદિલી સિંહા:
ફિલ્મ “તુમ-બિન”માં જોવા મળેલી અભિનેત્રી સંદિલી સિંહા આજે ફિલ્મોથી ઘણી દૂર ચાલી ગઈ છે અને તેનો દેખાવ પણ બદલાઈ ગયો છે.

Image Source

5. ઉર્વશી શર્મા:
ઉર્વશી શર્માએ પણ પોતાના અભિનય અને સુંદરતા દ્વારા ખુબ નામના મેળવી છે. આજે તેનો દેખાવ ઓળખાઈ પણ ના શકે, પરંતુ આજે પણ તે ચર્ચામાં રહેતી જોવા મળે છે.

Author: thegujjurocks.in