બૉલીવુડ

બોલીવુડના આ 4 મોટા સ્ટાર્સ છે ગંદી આદતોના શિકાર, એક તો ટોયલેટમાં જ કરી દે છે આ કામ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સિતારાઓ તેની કુલનેસ અને લાઇફસ્ટાઇલને લઈને જાણવામાં આવે છે. સિતારાઓ  મોર્ડન ફેશનને ફોલો કરે છે.  લોકો પણ તેની કોપી કરવા માટે લાગેલા હોય છે. જણાવી દઈએ કે, બધા જ સિતારાઓ મોટા પડદા પર દેખાઈ છે હકીકતમાં તે એવા હોતા નથી. ઘણા સ્ટાર્સ એવી ભૂલો કરી લેતા હોય છે અથવા તો ખરાબ આદતોનો શિકાર થઇ જતા હોય છે. આ આદતોને તે જગજાહેર નથી થવા દેતા અને હંમેશા લકઝરી લાઇફનો ટેગ લઈને ફરે છે. પરંતુ જો જોવામાં આવે તો ફિલ્મી સિતારાઓ પણ સામાન્ય માણસ છે. તેથી કોઈ ભૂલ થવી કે કોઈ ખરાબ આદતનો શિકાર થવું સામાન્ય વાત છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા ઘણા સેલેબ્સની ગંદી આદતો વિષે જણાવીશું જેને જોઈને તમે પણ વિચારતા થઇ જશો કે તમારો પસંદગીનો સિતારાઓ આવું કામ કરે છે.

1.શાહિદ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

‘કબીર સિંહ’ સ્ટાર શાહિદ કપૂર આજે ફેન્સ વચ્ચે તેમના વ્યક્તિત્વ માટે ખૂબ જ જાણીતો છે. પરંતુ તેમને પણ એક ગંદી આદત છે. ખરેખર શાહિદ કોફી પર મરે છે. જો શાહિદને લાંબા સમય સુધી કોફી ન મળે તો તેઓ બેચેન થઈ જાય છે. તેની આ ટેવ ઘણી વાર બધાને હેરાન કરે છે.

2.જીતેન્દ્ર

 

View this post on Instagram

 

A post shared by Jeetendra Kapoor (@jeetendra_kapoor) on

એક સમયે જીતેન્દ્રની એક્ટિંગનો સિક્કો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ચાલતો હતો. જીતેન્દ્રએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આટલા મોટા સ્ટાર હોવા છતાં જીતેન્દ્રની ગંદી આદત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીતેન્દ્ર ટોઇલેટ અથવા બાથરૂમમાં જઈને પપૈયું ખાઈ છે. જે ખરેખર આશ્ચર્યજનક છે.

3.સુષ્મિતા સેન

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેને આજકાલ 40થી વધુની ઉંમરની થઇ ગઈ છે. પરંતુ આજે પણ તેની સુંદરતા ઓછી નથી. સુષ્મિતા લુકમાં આજે પણ યંગ એક્ટ્રેને લુકના મામલે માત આપે છે.સુષ્મિતાની ખરાબ ટેવ વિશે બહુ ઓછા લોકો જાણે છે. ખરેખર સુસ્મિતાને બાથરૂમમાં નહાવાનું પસંદ નથી. તે હંમેશાં ખુલ્લી છત પર નહાતી હોય છે. તેથી તેના ઘરે ખાસ વ્યવવસ્થા કરવામાં આવી છે. જેથી તે ખુલ્લા આકાશની નીચે સ્નાન કરી શકે.

4.જોન અબ્રાહમ

 

View this post on Instagram

 

A post shared by John Abraham (@thejohnabraham) on

લૂક્સ અને પર્સનાલિટીમાં જોન અબ્રાહમ બોલીવુડના સૌથી હેન્ડસમ એક્ટર્સની યાદીમાં શામેલ છે. જોને ‘જીસ્મ’, ‘દેશી બોયઝ’ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમને પણ એક ખરાબ આદત છે. ખરેખર તેને હાઇ સ્પીડમાં બાઇક ચલાવવાનો ખૂબ શોખ છે. પરંતુ એકવાર તેનો એક્સીડેન્ટ થયા બાદ તેને આ ટેવ છોડી દીધી. પરંતુ આ આદત છોડ્યા પછી તેને પગ હલાવવાની આદત પડી ગઈ છે. જે આજે પણ તેનો પીછો છોડતી નથી.