અજબ ગજબ

આ 9 તસ્વીરો તમારા બોરિંગ દિવસને મસ્ત બનાવી દેશે, જોવાનું ચુકતા નહિ

તમારા બોરિંગ દિવસને મસ્ત દિવસ બનાવવા માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ જબરદસ્ત રમુજી તસ્વીરો જેને જોઈને હસીહસીને થાકી જશો. આ લોકોને ફરક પડતો જ નથી કે લોકો તેમને વિશે શું વિચારે છે તે તો બસ પોતાની અલગ જ દુનિયામાં રહે છે. તો ચાલો જોઈએ મજા કરાવે તેવી 9 તસ્વીરો.

આ દરવાજો જેને પણ બનાવ્યો એને સો તોપોની સલામી…

આ કાકા રસ્તા વચ્ચે શું કરે છે?

આવું કોણ કરે હેન્ડબ્રેક સાથે…

દગો આપવાવાળી ગર્લફ્રેન્ડના લગ્નનું ગિફ્ટ…

ક્યાંથી આવ્યા છો?

બસ આજ જોવાનું બાકી હતું.

હવે આ સેન્ડલ તો ઘણા બધાં દિવસ ચાલશે…

વાહ કાકાના મગજને માની ગયા, ક્યાંથી લાવ્યા મગજ…

આ કેવી રીતે થયું?

આ લોકોએ પોતાની એક્ટિંગથી ફોટોને રમુજી ફોટોબનાવી નાખ્યો. આ નવાબને જ જોઈલો. બાઈકમાંથી પડ્યા પછી આવી રીતે કોણ બેસે…

Image Source

પેંડલનો આવો ઉપયોગ કોઈ ન કરે….

Image Source

હવે ફોન પકડવાની તકલીફથી છુટકારો…

Image Source

સ્કૂટર ને પણ જીન્સ પહેરાવી. જીન્સ ફાટ્યા પછી પણ ઉપયોગમાં આવે છે…

Image Source

ફોટો કંઈક કહે છે સમજદારને તો ઈશારો જ કાફી છે…

Image Source

હજી પહેરો ટોપી…

Image Source

આ માણસનો હાથ સફેદ કેવી રીતે…

વાહ આટલું તૂટી ગયું તો પણ ચાલુ છે…

ભાઈને માથે ચડાઈને રાખ્યો છે કે શું?

છોકરી હાથમાં કંઈક છે દેખાય તો કહેજો…

આ ભાઈ ગુસ્સામાં લાગી રહ્યો છે…

Author: thegujjurocks.in