જિંદગી

આલિયા ભટ્ટથી લઈને કંગના રનૌત સુધી પહેલી જ ફિલ્મમાં આપ્યા હતા આ 6 અભિનેત્રીઓએ હોટ કિસિંગ સીન

બેશરમ: 6 અભિનેત્રીઓ પહેલી જ ફિલ્મમાં કિસિંગ સીન આપીને સનસની મચાવી

બોલીવુડની ફિલ્મોમાં કિસિંગ સીન અને ઇન્ટીમેન્ટ સીન ના હોય તો જોવાની મઝા નથી આવતી, દર્શકો આવા સીન જોઈને જ વધારે આકર્ષાય છે તેવું ફિલ્મ નિર્માતાઓનું માનવું છે. બોલીવુડમાં મોટાભાગની અભિનેત્રીઓ હોટ અને કિસિંગ સીન આપતી રહેતી હોય છે, ત્યારે આલિયા ભટ્ટથી લઈને કંગના સુધીની એવી 6 અભિનેત્રીઓ છે જેમને પોતાની પહેલી ફિલ્મમાં જ હોટ કિસિંગ સીન આપ્યા હતા.

Image Source

1. કંગના રનૌત:
હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મ “ગેંગસ્ટર” દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે અભિનેતા ઇમરાન હાશ્મીની ઓપોઝીટ નજર આવી હતી. સિરિયલ કિસરના નામે પ્રખ્યાત ઇમરાન હાશ્મી અને કંગના વચ્ચે ઘણા કિસિંગ સીન જોવા મળ્યા હતા.

Image Source

2. મલ્લિકા શેરાવત:
બોલીવુડમાં પોતાની હોટ અદાઓથી દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી મલ્લિકા શેરાવતે પણ પોતાની પહેલી ડેબ્યુ ફિલ્મ “ખ્વાહિશ”માં અભિનેતા હિમાંશુ મલિક સાથે 16 વાર લિપલોક સીન આપ્યા હતા.

Image Source

3. આલિયા ભટ્ટ:
બોલીવુડની અંદર ક્યૂટ ગર્લ તરીકે નામના મેળવનારી અભિનેત્રી આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની અંદર સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન તેની સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કિસિંગ સીન આપ્યા હતા.

Image Source

4. પરિણીતી ચોપડા:
અભિનેત્રી પરિણીત ચોપડા “લેડીઝ વરસેજ રિકી બહેલ” ફિલ્મમાં નજર આવી હતી. પરંતુ તેની મુખ્ય ભૂમિકા તરીકેની પહેલી ફિલ્મ “ઇશકજાદે” હતી. આ ફિલ્મમાં તેને અર્જુન કપૂર સાથે કિસિંગ સીન આપ્યા હતા.

Image Source

5. તનુશ્રી દત્તા:
મીટૂ કેમપેન અંતર્ગત ચર્ચામા રહેલી અભિનેત્રી તનુશ્રી દત્તા બોલીવુડમાં પોતાની ડેબ્યુ ફિલ્મ “આશિક બનાયા આપને” દ્વારા હોટ અંદાજ આપીને છવાઈ ગઈ હતી. આ ફિલ્મમાં તે ઇમરાન હાશ્મી સાથે નજર આવી હતી. આ ફિલ્મ કિસિંગ સિનથી ભરપૂર હતી.

Image Source

6. કૃતિ સેનન:
અભિનેત્રી કૃતિ સેનને ફિલ્મ “હિરોપંતી” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. પહેલી ફિલ્મમાં જ તેને અભિનેતા ટાઇગર શ્રોફ સાથે કિસિંગ સીન આપ્યા હતા.

Exit mobile version