OMG

આ 6 અભિનેત્રીઓને જ્યારે TV માં મળ્યો મૌકો તો પ્રખ્યાત થવા માટે પાર કરી બોલ્ડનેસની દરેક હદ

આ 6 અભિનેત્રીઓને કોઈની શરમ ના રાખી…5 નંબર વાળી બધાની પ્રિય છે

પ્રખ્યાત થવા માટે શું શું નથી કરતી આ હીરોઇનો…

ટીવી જગતની દુનિયા ખુબ જ લોકપ્રિય છે અને તેના કલાકારોને પણ બૉલીવુડ કલાકારોથી ઓછા આંકવામાં નથી આવતા. સિરિયલોની દુનિયા ભલે નાની માનવામાં આવતી હોય પણ તેમાં કામ કરનારી અભિનેત્રીઓ વધારે પ્રખ્યાત અને સફળ થવા માટે વેબ સિરીઝ જેવી ઇન્ડસ્ટ્રીનો પણ સહારો લઇ લે છે. એવામાં આજે અમે તમને ટીવી જગતની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું અને એકથી એક બોલ્ડ સીન્સ પણ આપ્યા છે.

1. અનિતા હસનંદાની:

 

View this post on Instagram

 

Mind you these selfies were taken in choppy waters… bumpy ride …rough sea … you see selfies lena art hai arrrrrttt 🤣😂🤣💫

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

સ્ટાર પ્લસ પરની સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ દ્વારા પ્રખ્યાત થનારી અનિતા હસનંદાનીએ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, અને બોલ્ડ સીન્સ પણ આપ્યા છે.

2. રૂબીના ડાયલિક:

 

View this post on Instagram

 

A Badzillaaaaaa…..

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

ટીવી જગતની સંસ્કારી વહુ રૂબીના ડાયલિકને વર્ષ 2008 માં ટીવી સિરિયલ ‘છોટી બહુ’ દ્વારા લોકપ્રિયતા મળી હતી. પણ અસલ જીવનમાં રૂબીના એકદમ હોટ અને બોલ્ડ છે. રૂબિનાએ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરો શેર કરી છે જેમાં તેનો કાતિલાના અંદાજ જોઈ શકાય છે.

3. ગૌહર ખાન:

બિગ બૉસ વિનર ગોહર ખાન પણ એક જાણીતું નામ છે. તેણે બિગ બૉસ 7 જીતીને દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. આ સિવાય તે ઝલક દિખલાજા ના ત્રિજા સીઝનમાં પણ ફર્સ્ટ રનર અપ રહી હતી. ગૌહર ખાનની અદાઓના આજે દરેક લોકો દીવાના છે. તેને ફિલ્મ બેગમ જાનમાં પણ જોવામાં આવી હતી, જેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

4. સુરવીન ચાવલા:

 

View this post on Instagram

 

Ahem ahem….🌸

A post shared by Surveen Chawla (@surveenchawla) on

ફિલ્મ હેટ સ્ટોરી-2 માં પોતાની બોલ્ડ અદાઓથી ઓળખ બનવનારી અભિનેત્રી સુરવીન ચાવલા ટીવી જગતથી જ આવેલી છે. તેણે ટીવી સિરિયલ ‘કહી તો હોગા’ માં ચારુના કિરદારમાં કામ કર્યું હતું. તેના સિવાય તે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સુરવીન ચાવલા ઘણી વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે જેમાં તેણે એકથી એક બોલ્ડ સીન આપ્યા છે.

5. મૌની રૉય:

 

View this post on Instagram

 

A warm cup of paradise …. #birthdayescape @discoversoneva

A post shared by mon (@imouniroy) on

‘નાગિન’ સિરિયલ દ્વારા ફેમસ થયેલી અભિનેત્રી મૌની રૉય બોલીવુડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે. મૌની રૉયએ અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’ દ્વારા એન્ટ્રી લીધી હતી. મૌની મોટાભાગે પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેમાં તેનો બિકીની વાળો બોલ્ડ અંદાજ પણ જોઈ શકાય છે.

6. શમા સિકંદર:

 

View this post on Instagram

 

Focused. Intelligent. Motivated. Oh and Cute… 📷 Photographer:- @bbhupi25

A post shared by Shama Sikander (@shamasikander) on

શમા સિકંદર ટીવી જગતનું એક જાણીતું નામ છે પણ અમુક વર્ષો માટે તે ટીવી દુનિયાથી ગાયબ થઇ ગઈ હતી. શમા સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરોં પોસ્ટ કરતી રહે છે. અમુક સમય પહેલા શમાએ મીટું મુવમેન્ટમાં પોતાની વાત પણ રાખી હતી.

Author: TheGujjuRocks.in