અજબ ગજબ

આજે અમે તમને એવી 34 તસ્વીર દેખાડીશું જે આ પહેલા તમે ક્યારે પણ નહીં જોઈ હોય, જુઓ તસ્વીર એક ક્લિકે

આપણી પાસે ઘણી એવી તસ્વીરો હોય છે જેને આપણે ઇચ્છીએ છતાં પણ નથી ભૂલી શકતા. તો ઘણી એવી તસ્વીરો પણ હોય છે જેને આપણે જોવા માંગતા હોય છતાં પણ આપણે ના જોઈ શકીએ. આજે અમે તમને એવી જ 34 તસવીરો બતાવીશું જે તમે આ પહેલા ક્યારે પણ નહીં જોઈ હોય.

આવો જોઈએ 34 તસ્વીર.
જયારે અન્ના હજારે આર્મીમાં હતા ત્યારે કંઈક આવા દેખાતા હતા.

1950માં મુંબઇ કંઈક આવું દેખાતું હતું.

19990માં મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય.

1880 માં ઉટી કંઈક આવું દેખાતું હતું.

મધુ બાલાનું LIFT મેગેઝીન માટેનું રેર ફોટોશૂટ.

નેહરુ અને ફર્સ્ટ લેડી જેક્લીન કેનેડીનો દુર્લભ તસ્વીર.

1950માં બેંગ્લોરમાં એમ જી રોડનું ઓપન હાઉસ કંઈક આવું દેખાતું હતું.

1970માં અમિતાભ બચ્ચનનો પરિવાર.

ભારતના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદની ક્યારે પણ ના જોઈ હોય એવી તસ્વીર

1980માં ફુલ્લન દેવી કંઈક આવા દેખાતા હતા.

વિવેકાનંદ તેના ગુરુ શ્રી રામકૃષ્ણાના નિધન અંગે શોક વ્યક્ત કરતા (ડાબેથી ચોથા).

બાળપણમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને વિનોદ કંબલી કંઈક આવા દેખાતા હતા.

આ તસ્વીરમાં પહેલા નવલ ટાટા બાદમાં રતન ટાટા અને નોએલ ટાટા જોવા મળે છે.

1930માં જયારે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને તેમના સાથીઓની ફાંસીની સજા જાહેર થઇ ત્યારનું પોસ્ટર

ઇન્દિરા ગાંધી અને કપિલ દેવની આ પહેલાની તસ્વીર ક્યારે પણ નહીં જોઈ હોય

રવીન્દ્રનાથ ટાગોર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની આ તસ્વીર આ પહેલા ક્યારે પણનહીં જોઈ હોય.

સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની શાળા સમયની દુર્લભ તસ્વીર

બ્રિટિશ રાજ સામે જયારે સત્યાગ્રહ કર્યો ત્યારની દુર્લભ તસ્વીર.

ગૌરી ખાન અને શાહરૂખ ખાનની આ તસ્વીર આ પહેલા ક્યારે પણ નહીં જોઈ હોય

એમ એસ ધોની જયારે સ્કૂલમાં હતા તે સમયની તસ્વીર

આફ્રિકાના કેમેરા મેન સર મોહિન્દ્યન ઢીલોન જે પંજાબના છે અને તે સારા કોકરેલ ફાઈટર હતા. 1967ની કેન્યા નેવીની આ દુર્લભ તસ્વીર.

1857 માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બ્રિટિશ લોકોએ બે ભારતીય માણસોને ફાંસી આપી હતી

અનિલ કપૂર, શ્રીદેવી, યશ ચોપરા શૂટિંગ દરમિયાન આરામ ફરમાવતા નજરે ચડે છે.

અમઝદ ખાન ઉર્ફે ગબ્બર સિંહ એક ગ્લુકોઝ-ડી બિસ્કીટનું એડ પોસ્ટરમાં જોવા મળ્યા હતા.

એ ઇન્ડિયાને ઝીન અમાનને લઈને એક પોસ્ટર જાહેરાત કરી હતી.

અમેરિકામાં વિવેકાનંદની પહેલી તસ્વીર. નરસિંહચાર્ય (ઉભા) પણ દેખાય છે.

એ.પી. જે.અબ્દુલ કલામની તેનીકોલેજલેજના દિવસોની એક દુર્લભ તસવીર

1948માં ભારતના ગવર્નર જનરલ, સી. રાજગોપાલચારીએ લેડી માઉન્ટબેટનને વિદાય આપી તે સમયની તસ્વીર

મૂંગી ફિલ્મની એક્ટ્રેસ સીતા દેવી 1925માં કંઈક આવી દેખાતી હતી.

બાળપણના દિવસોમાં એનસીસી કેડેટ તરીકે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી

એક સ્ટુડિયોમાં યસુદાસ સાથે યુવાન એ.આર. રેહમાન

બોમ્બેમાં રોલ્સ રોયસ ડેપોની દુર્લભ તસ્વીર

1886 માં ઇંગ્લેન્ડની પ્રથમ ભારતીય ક્રિકેટ ટીમની યાત્રાની તસ્વીર

રવિન્દ્રનાથ ટાગોર, ડો.એસ રાધાક્રિષ્નઅને સર મયુરીક ગેવર 1940માં ઓક્સફોર્ડ યુનિવર્સીટીના કોંવેકેશ પૂરું કર્યા બાદ સિંહા સદનની તસ્વીર