OMG

આ તસ્વીરો દ્વારા તમે ભૂતકાળને જીવંત જોઈ શકશો, જુઓ 33 તસ્વીર એક ક્લિકે

આપણે ઘણીવાર વિચારતા હોય છે કે, પહેલાના જમાનામાં તો આટલી ટેક્નોલોજીના હતી. છતાં લોકો કેવી રીતે તસ્વીરની યાદગીરી રાખતા હશે. આજે અમને તમને બતાવીશું એવો દુર્લભ તસ્વીર જે આ પહેલા કયારે પણ તમે નહીં જોઈ હોય.

આવો જોઈએ આ દુર્લભ તસ્વીર.

30 વર્ષ પહેલા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આ દુર્લભ તસ્વીર.

સુભાષ ચંદ્ર બોસ તેના માતા-પિતા સાથે

બ્રિટીશરો દ્વારા સુભાષચંદ્ર બોઝની છેલ્લી સફળ ધરપકડ

ભારતીય ક્રિકેટરો, સચિન, સેહવાગ અને ઝહીરનો એક દુર્લભ તસ્વીર જેમાં ક્રિકેટરો પાર્ટી કરતા જોવા મળે છે.

1953માં ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ અને ચાર્લી ચેપ્લિન, બર્ગનસ્ટોક સ્વિઝર્લેન્ડ મુલાકાતની તસ્વીર

એક યુવાન ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીની દુર્લભ તસ્વીર.

ડો. બાબા સાહેબ આંબેડકર તેમના કેટલાક સાથીઓ તેમજ પરિવાર સાથે

The marriage of HH Yuvaraja Sir Sri Kantirava Narasinharaja Wadiyar to HH Yuvrani Kempu Cheluvammanniyavaru Urs in Mysore, 1910
એચએચ યુવરાજના લગ્નમાં કાંતિર્વા નરસિંહરાજા વાડિયાર તેમજ યુવરાણી કેમુ 1910માં મૈસુર ગયા હતા તે સમયની તસ્વીર

પ્રોફેસર આર. નરસિમહન જેનેભારતનું પહેલું ડિજિટલ કોમ્યુટરની શોધ કરી હતી.

રણધીર કપૂર સાથે રાજકપૂર અને રેખાની 1970 દરમિયાનની તસ્વીર

પાઇલટ બનનારી પહેલી ભારતીય મહિલા સરલા ઠકરાલની તસવીર. તે સમયે તે માત્ર 21 વર્ષની હતી.

સિકંદ્રાબાદમાં 1858 પછી 2000 બળવાખોરો દ્વારા હજારો લોકોને મારી નાખ્યા હતા. તે સમયની તસ્વીર.

સાહેબ સી.વી રામન રામનની અસર સમજાવતા નજરે આવી રહ્યા છે.

1948 માં મદ્રાસ યુનિવર્સિટીના વિદ્યાર્થી, જ્યાં તેઓ સામાન્ય રીતે ભણતા હોય ત્યારે ઊંઘ ના આવે માટે વાળને બાંધી રાખે છે.

ભારતીય ક્રિકેટ ટીમ ડ્રેસિંગ રૂમમાં પોતાનો આનંદ માણી રહી છે

સ્વ જોહરા સહેગલ તેની એક્ટિંગ દરમિયાનની બાળપણની તસ્વીર.

1970માં ઝીનત અમન જ્યારે તેણીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં બીજી રનર અપ બની હતી.

સુભાષચંદ્ર બોઝનો હિટલર સાથે મુલાકાતનો એક દુર્લભ તસ્વીર.

યુએસએમાં 1949માં જવાહરલાલ નહેરુ મીટીંગ આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે મુલાકાતની તસ્વીર

દેવ આનંદ, દિલીપકુમાર અને રાજ કપૂર એક તસ્વીરમાં જોવા મળે છે.

1880માં મુંબઈમાં આવેલો ફ્લોરા ફાઉન્ટેન કંઈક આવો દેખાતો હતો.

1870 માં કોલકાતાના મેદાનનું એરિયલ તસ્વીર, કંઈક આવું દેખાતું હતું.

Kapil Dev, Sharukh Khan and Sohail Khan enjoying a game of football
કપિલ દેવ, શાહરુખ ખાન અને સોહીલ ખાન ફૂટબોલ રમતા હોય તેની દુર્લભ તસ્વીર

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેની સ્કૂલની ફૂટબોલ ટિમ સાથે

1977માં ડ્રાઇવિંગ લાયસન્સ વગર બિલ ગેટ્સની ધરપકડ કરવામાં આવી.

મહારાણી એલિઝાબેથ વિશ્વ યુદ્ધ 2 ની સેવા દરમિયાન પોઝ આપી રહી છે.

Osama bin laden in 1970’s. From the right second last in green shirt.
1970માં ઓસામા બિન લાદેનની તસ્વીર. જમણાથી બીજા લીલા શર્ટમાં જોવા મળે છે.

જુડો પ્રેક્ટિસ દરમિયાન ઓસામા બિન લાદેન

સ્ટીવ જોબ્સ 1991 માં બિલ ગેટ્સ સાથે કમ્પ્યુટર્સના ભવિષ્ય વિશે ચર્ચા કરે છે

1896માં પહેલી મોર્ડન ઓલમ્પિક યોજવામા આવી જેની પ્રેક્ટિસ કર એથલેટિકો

1969માં રૂફ ટોપ પર બીટલેટ્સ કોન્સર્ટ કરવામાં આવ્યો હતો તેની તસ્વીર.

1880માં જયારે એફિલ ટાવર બનતો હતો તેની તસ્વીર

મિકી માઉસની પહેલી તસ્વીર.