અજબ ગજબ

આ 30 તસવીરોમાં એવો જાદુ છે કે, રિયલ ના હોવા છતાં પણ રિયલ લાગે, બસ મગજ પર કાબુ રાખજો

ઘણી વાર આપણે જોતા હોય છે કે, અમુક વસ્તુ રિયલ ના હોવા છતાં પર રિયલ લાગે છે. તો અમુક વસ્તુ રિયલ હોવા છતાં પણ રિયલ નથી લાગતી.

આજે અમે તમને એવી તસ્વીરો દેખાડીશું કે જે તસ્વીર જોઈને તમે તમારી જાતને કન્ફ્યુઝ થતા નહીં રોકી શકો. એક ઇન્સ્ટાગ્રામ સ્તરે એવી તસ્વીર શેર કરી છે જેમાં તેને તેની ક્રિએટિવિટી દેખાડી છે. જે વાસ્તવિક ના હોવા છતાં પણ વાસ્તવિક લાગી રહી છે.
 આવો જોઈએ 30 તસ્વીર વિષે.

આ કારની બાજુમાં છોકરી મોટી દેખાઈ છે.

પેરેગ્લાઈડિંગ કરવા માટે અનોખો જુગાડ હો બાકી…

છે ને કમાલનો આઈડિયા બાકી ?

આ તસ્વીરમાં ભરપૂર ક્રિએટિવિટી દેખાડી છે.

ચેઇન છે કે રેલવેના પાટા ખબર નથી પડતી.

હાથીમાંથી ઝાડ થઇ ગયું છે કે, ક્રિએટિવિટીનો કમાલ ?

ફૂલ અને બાળકીની અનોખી તસ્વીર

આવો નજારો તમે કયારે પણ નહીં જોયો હોય ?

જેને પણ ક્રિએટિવિટી કરી છે તેને અદભુત મગજ દોડાવ્યું છે.

આવી માછલી ક્યારે પણ જોઈ છે પહેલા ?

પાણીની બોટલ છે કે માછલી ? વિચારવું મુશ્કેલ છે.

કેળામાંથી ફૂલ ખીલતા જોયું છે કયારે પણ ?

નુડલ્સમાંથી બ્રશ બનાવી દીધું..

બર્ગરનું એટલું બધું વજન છે કે ઊંચકવા માટે જેસીબીની જરૂર પડી…

આટલો મોટી કેન્ડી કોણ ખાઈ શકે ?

આંગળી છે કે પગ વિચારો ?

નેઈલપોલિશ કરે છે કે રોડ પર પટ્ટા દોરે છે.

ફૂલનું એટલું બધું વજન કે, તેને ઊંચકવા માટે મશીનની જરૂર પડે

ચંપલ છે કે ઓઇલનો ડબ્બો

જો…જો કેળું ખાતા પહેલા 100 વાર વિચારજો

તસ્વીર બનાવનારની ક્રિએટીવી જોરદાર છે બાકી

મહિલા છે કે સ્ટીમર ? આવું આપણે ના જોઈ શકીએ?

માથું છે કે ઈંડુ. વિચારવા જેવી વાત છે.

આ આપણે શું જોઈ રહ્યા છે ?સ્ટીમર છે કે બ્રિજ

આવું કરવાની કલા બધામાં નથી હોતી.

ક્રિએટીવીટી માટે પણ આ ભાઈના મગજને સલામ આપવી જોઈએ.

ઇન્જેક્શન છે કે સેલ્ફી સ્ટિક વિચારવું પડે હો બાકી.

ઝાડ છે કે હાથમાં ફૂલ છે કંઈ ખબર નથી પડતી.

બસ હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું.

આ આવી જ રીતે ખાવ પડશે.

Author: thegujjurocks.in