અજબ ગજબ

સુતેલા લોકોની આ 25 તસ્વીર જોઈને તમારું ઊંઘ હરામ થઇ જશે, જુઓ 25 તસ્વીર એક ક્લિકે

ઘણા લોકો એટલા બધા કુંભકર્ણ હોય છે કે કોઈ પણ જગ્યા કે કોઈ પણ સમય જોયા વગર સુઈ જાય છે. અમુક લોકો તો એવી પરિસ્થતિમાં સુતા હોય છે કે આપણને જોઈને પણ વિચાર આવવા લાગે છે.
આવો જોઈએ જુગાડની એ 25 તસ્વીર.

બંને વચ્ચે કેટલો પ્રેમ દેખાઈ છે.

આ બહેન કંઈ પોઝિશનમાં સુતા છે તે જ નહીં ખબર પડતી.

આ ભાઇને બિલાડી પણ એટલો જ પ્રેમ કરે છે.

સંગીત પ્રેમી ભાઈ તેની ગિટારને એક બાજુ મૂકીને સુઈ ગયા છે.

આ ભાઈનો પશુ પ્રત્યેનો પ્રેમ અને ઊંઘ બંનેને સલામ ઠોકવાનું મન થાય છે.

દુનિયાનું સૌથી સુખી બાળક આ જ છે.

આ ભાઈ અને બિલાડી બંને સરખા છે ઊંઘ બાબતે.

આ તે સુવાની કંઈ સ્ટાઇલ ભાઈ તારી…

ભાઈ તું ઊંઘતા સમયે થોડું તો ધ્યાન આપ.

આને ઊંઘતા સમયે કંઇ જ ખબર નથી પડતી.

બહેન છે કે ભાઈ કંઈ ખબર નથી પડતી.

પરિવાર ગાઢ નિંદ્રામાં છે.

આ લોકો એટલા બધા થાકી ગયા છે કે ઊંઘ સિવાય કંઈ જ દેખાતું નથી.

ભાઈ આ રીતે તો કંઈ સુવાતું હશે.

બહેન ઉંઘમાં ઓળઘોળ છે.

ટેબલની નચે તો આ ભાઈ જ ઊંઘી શકે હો બાકી.

આખો પરિવાર સુઈ રહ્યો છે ગાઢ નિંદ્રામાં…

આ ભાઈને એટલો બધો લેક્ચર બોરિંગ લાગે છે કે, ટેબલની પાછળ ઊંઘ કરે છે.

આપણે ના નીચે સુઈ જઈશું પણ બિલાડીને ખલેલ ના પડવી જોઈએ.

આવી રીતે પ્લેનમાં કોણ સૂતું હશે ?

ભાઈ ઊંઘ માટે તો ગમે તે કીમિયો અજમાવી શકાય છે.

આ એરહોસ્ટેસની સુવાની સ્ટાઇલને સો તોપની સલામી દેવાનું મન થાય છે.

આ દાદીની ઊંઘ માટે આ પુસ્તક બરાબર છે.

આ ભાઈ જમતા-જમતા સુઈ ગયા લાગે છે.

આવી રીતે કોણ સુવે ?

Author: thegujjurocks.in