અજબ ગજબ

તમને દુનિયાના બીજા પહેલુંના અમુક વિચિત્ર રંગોથી રૂબરૂ કરાવશે આ 20 અદ્દભુત તસ્વીરો

આ છે અસલી દુનિયા…દુનિયાની આ 20 તસ્વીરો તમે જિંદગીમાં ક્યારેય નહિ જોઈ હોય

આ દુનિયામાં અમુક એવી વસ્તુઓ પણ છે જેના વિશે આપણે જાણતા જ નથી. આપણી દુનિયાની અંદર રહેલી અલગ જ દુનિયાથી દુબરૂ કરવાથી અમુક તસ્વીરો અમે તમને બતાવીશું જેને જોઈને તમે પણ હેરાન રહી જશો અને વિચારશો કે વાસ્તવમાં આવું પણ હોઈ શકે ખરું!

1. આ ટેક્નિકની મદદથી તમે તમારા ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઇ જઈ શકો છો.


2. આ કોઈ રસ્તાની તસ્વીર નથી, પણ નવી દિલ્લીની ડ્રોન દ્વારા લીધેલી તસ્વીર છે.


3. આ તસ્વીર રાતના સમયે લીધેલી ન્યુયોર્કની છે.


4. આ ચિમ્પાન્જીની શેવિંગ કરવામાં આવેલી છે જેનાથી એ સાબિત થઇ ગયું છે કે માણસ અને ચિમ્પાન્જીમાં વધારે અંતર નથી.


5. ઓસ્ટ્રેલિયાના આ પુલને ખાસ કરીને કરચલાંઓ માટે બનાવવામાં આવેલો છે જેથી તેઓ વાહનોંની નીચે ન આવી જાય.


6. આ કાજૂનું ફૂલ છે.


7. એક લીટરની બોટલ બનીને તૈયાર થતા પહેલા કંઈક આવી દેખાય છે.


8. IKEA Kallax નું Bookshelf અંદરથી કંઈક આવું દેખાય છે.


9. વિદેશોમાં ફૂટપાથ આવી રીતે બનાવવામાં આવે છે.


10. વીજળીના મોટા મોટા તાર આવી રીતે લગાવવામાં આવે છે.


11. આમાં તો જાદુગરની પોલ ખુલી ગઈ.


12. નામિબિયામાં આ જગ્યા પર સમુદ્ર રેગીસ્તાનને મળે છે.


13. ચીનના સૈનિકો સાવધાન મુદ્રામાં ઉભા રહેવા માટે આ ઉપાય કરે છે.


14. સૂર્યની ડાબી બાજુએ જે કાળું બિંદુ છે તે બુધ ગ્રહ છે.


15. બેલ્જીયમ અને નીદરલેન્ડ્સની બોર્ડર એક જગ્યાએ કંઈક આવી દેખાય છે.


16. પાણીની અંદર પુલ કંઈક આવી રીતે બનાવવામાં આવે છે.


17. અહીં દ ગ્રેટ વૉલ ઑફ ચાઈના ખતમ થઇ જાય છે.


18. અમુક ફિલ્મોમાં અભિનેતાની જગ્યાએ બીજું કોઈ ચલાવી રહ્યું હોય છે.


19. ગીજાના પીરામીડ શહેરની ખુબ જ નજીક છે.


20. આ તે જગ્યા છે જ્યાં એમજોન નદી અને કાળી નદી એકબીજાને મળે છે.

Author: TheGujjuRocks.in