OMG અજબ ગજબ

લોકડાઉનની 18 રમુજી તસ્વીરો, જે તમે ભાગ્ય જ જોઈ હશે

હાલમાં બધા લોકો કોરાના જેવા રોગચાળાથી પરેશાન છે, પણ આવા લોકડાઉનના સમય પણ કેટલાક લોકો પોતાની હરકતોથી ઊંચા નથી આવતા. આવા સમયે પણ આ લોકોના મગજ જે ચાલે એ જોઈને આપણા મગજ પણ કામ કરતા બંધ થઈ જાય. તો ચાલો જોઈએ 18 તસ્વીરો જેને જોઈને એમ જ લાગે કે લોકો જુગાડ કરતા નથી બસ તેમનાથી થઈ જ જાય છે.

1. લુડોની ચાહક બહેનો માટે આવી સ્પેશિયલ સાડી…
2. આવું માસ્ક કઈ જગ્યાએ મળે છે…
3. ડ્રિન્ક્સના લવરીયાઓ માટે આવી ગયું છે નવું માસ્ક…
4. આવું સ્વાગત કોણ કરે…
5. ચાઈનીઝ આવી રીતે લખાય, શીખો કઈ આમની જોડેથી…
6. ભાઈ મધર્સ ડેના મમ્મીને હેરાન ન કરાય નહિતર આવી હાલત થાય…7. માસ્ક પહેરવાની ના પાડતી છોકરીઓ ગરમીમાં માસ્ક તો પહેરવું જ પડશે…
8. ભાઈ હિન્દી ક્યાંથી શીખ્યો હતો…
9. આને કહેવાય ફૂલ પ્રોટેક્શન…10, ભાઈ માસ્ક પહેરવા માટે હોય છે, ફોનના સ્ટેન્ડ માટે નહિ…11. જેને પણ નામ વિચાર્યું છે એને 5 તોપોની સલામી આપવી પડશે…
12. જીન્સનો બેસ્ટ ઉપયોગ, આમ પણ પહેરે જ કોણ છે લોકડાઉનમાં…
13. આવી રીતે પાણી કોણ ભરે…
14. સોશિયલ ડિસ્ટનસિંગના નિયમનું પાલન તો કરવું જ પડે…
15. ઘરમાં જ હેલિકોપ્ટર ઉડાડ્યું, છે ને નંગ…
16. આ સીડી કોને બનાવી છે મારે પણ આવી જ બનાવી છે…
17. ભાઈ ક્યાંથી આવ્યો છે, આવું કોણ કરે…18. લોકડાઉનમાં કૂછ મીઠા હો જાય…

Author: TheGujjuRocks.in