અજબ ગજબ

કયારેક-કયારેક તસ્વીર આપણને વિચારવા માટે મજબુર કરી દે, જુઓ એવી જ 16 તસ્વીર

આપણે ઘણી વાર જોઈએ છીએ કે, અમુક તસ્વીર એવી હોય છે જેના કારણે આપણે વિચારવા માટે મજબુર થઇ જઈએ છીએ. તો અમુક તસ્વીર એવી પણ હોય છે જે સમય પર ક્લિક કરવામાં આવી હોય છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજની લાખો તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

આવો જોઈએ એ 16 તસ્વીર જે તમને જોતા જ વિચારવા માટે મજબુર કરી દેશે.

આ ભાઈનું માથું ક્યાં છે ? આ માથું કોનું છે ?

આ કબૂતરને પણ ચરકવા માટે આ છોકરો જ મળ્યો લાગે છે ?

આ ફોટો શોપની કમાલ છે કે શું ?

આ બધા ઉપર પડવાનો ઈરાદો લાગે છે આ ભાઈ નો ?

એક અંદર છે તો એક બહાર છે પરંતુ બંને બહુ પ્રેમથી એકબીજા સામે જોઈ રહ્યા છે.

ઘોડાગાડીમાં કરી ગાડીએ સવારી ભાઈ…ભાઈ.

ખુશનુમા સવાર પડી છે આજે ભાઈ
આ ક્લિકને એવોર્ડ આપવો જોઈએ.

આ દાદીને ખબર નહીં પડતી હોય કે, સીધું શું છે ઊંધું શું છે ?

આખરે આ છોકરીનું શરીર કંઈક અજીબ-ગજીબ છે.

માછલી છે કે માણસ વિચારવું પડશે.

છોકરો બેટીંગ કરવા ગયો ને બોલ તો અહીં જ રહી ગયો 

આ ભાઈઓને સો સલામ આપવાનું મન થાય છે બાકી, પરંતુ એક છે જે…

ફોટો ઓફ ધ યરનો એવોર્ડ આપવો હોય તો આ ફોટોને આપી શકાય.

આવડો મોટો બોલ વાગી ગયો કે, મોઢું આડુ થઇ ગયું ભાઈનું

આ પણ પોઝ આપવા માટે જ ઉભું છે.

Author: thegujjurocks.in