જિંદગી

ભલે તમે કેટલા હોશિયાર વિચારો છો, પરંતુ તમે મૂર્ખ બની જાઓ છો, જેમ કે આ 11 લોકોથી થઇ

ભલે આપણે કેટલા પણ બુદ્ધિશાળી બની જઈએ. કેટલીકવાર તો બુદ્ધિશાળી લોકોથી પણ ભૂલ કરી બેસે છે. આવી ભૂલ જે અન્યની નજરમાં મૂર્ખતા હોઈ શકે. તેથી ટેન્શન ન લો. તમારા જેવા ઘણા લોકો છે, જે દરરોજ આવી નવી-નવી મૂર્ખતા કરી બેસે છે પણ તેમને કોઈ ફરક જ નથી પડતો. તે લોકો તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે.
તો ચાલો જોઈએ લોકોની મૂર્ખતાની 11 તસ્વીરો.

1. માસ્ક પહેરવું કયા જોઈએ અને પહેર્યું ક્યાં છે.

2. બસ આ જ જોવાનું બાકી હતું.

3. ફોટા પણ આ રીતે લઈ શકાય છે.

4. ક્યાંથી આવ્યા છો ભાઈ?

5. આને તો એવોર્ડ આપવો જોઈએ…

6. કોરોનાના કારણે જ આ બધું થયું છે…

7. આવું કોણ કરે છે?

8. કરી લો વાતો.

9. ભગવાન જ બચાવે હવે…

10. ક્યાંથી આવે છે આવા લોકો…

11. હવે આમને શું કહેવું?

Exit mobile version