OMG

પારદર્શક ડ્રેસમાં કંઈક છુપાવતા છુપાવતા બધું જ દેખાડતી આ 10 હસીનાઓ તમને પાગલ કરી દેશે!

10 સંસ્કારી બોલીવુડની હસીનાઓએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં અંદરનું દેખાડી દીધું- જુઓ ક્લિક કરીને

હૉલીહુડ હોય કે બૉલીવુડ બંન્ને જગ્યાઓ પર સુંદર હસીનાઓ જ્યારે પારદર્શક કપડામાં સ્પૉટ થાય છે ત્યારે લોકોના દિલોમાં આગ લાગવા લાગે છે. કદાચ પારદર્શક કપડા જ હૉટનેસનું મુખ્ય કારણ બની ગયા છે, જેનાથી આ અભિનેત્રીઓ પોતાને હૉટ અને આકર્ષક સાબિત કરવાની લાઈનમાં લાગી જાય છે.

મોટાભાગે પાર્ટી કે ઇવેન્ટમાં અભિનેત્રીઓને પારદર્શક કપડામાં કૈમેરામાં કૈદ કરવામાં આવે છે. જેમાં તેના શરીરના અંગો પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓએ પારદર્શી કપડાં પહેરીને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

1. આલિયા ભટ્ટ:

Image Source

આલિયા ભટ્ટ આ કપડામાં ખુબ જ સુંદર લાગી રહી છે. આલિયાના આ બ્લુ રંગના શર્ટમાં તેના આંતરિક વસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

2. અનુષ્કા શર્મા:

Image Source

હાલ તો અનુષ્કા શર્મા પાસે એકપણ નવી ફિલ્મ માટેના પ્રોજેક્ટ નથી અને તે પોતાના વિવાહિત જીવનમાં વ્યસ્ત છે, અનુષ્કા શર્મા એક સમયે પારદર્શી કપડામાં કેમરેની નજરોમાં કૈદ થઇ હતી.

3. બિપાશા બાસુ:

Image Source

બિપાસા બાસુએ 30 એપ્રિલ 2016 ના રોજ અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બિપાશા એકપણ ફિલ્મમાં જોવા નથી મળી. બિપાશાએ પહેરેલા આ કપડા ખુબ જ પારદર્શી દેખાઈ રહ્યા છે.

4. કાજલ અગ્રવાલ:

Image Source

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી કાજલ અગ્રવાલે બોલીવુડમાં અજય દેવગનની સાથે ફિલ્મ સિંઘમ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ તો હિટ થઈ હતી પણ તેના પછી કાજલને જોઈતી સફળતા બોલીવુંડમાં ન મળી. સીધી સાદી દેખાતી કાજલ પણ પારદર્શી કપડા પહેરવામાં કોઈથી પાછળ નથી.

5. કૈટરીના કૈફ:

Image Source

અભિનેત્રી કૈટરીના કૈફની સ્માઈલના દરેક કોઈ દીવાના હશે. કૈટરીના એક સમયે આવા પારદર્શી કપડામાં જોવા મળી હતી.

6. મલ્લિકા શૈરાવત:

Image Source

બોલીવુડની હૉટ અભિનેત્રી મલ્લિકા શૈરાવત હાલ ફિલ્મોથી દૂર છે પણ પારદર્શી કપડાં પહેરવામાં ખુબ આગળ પડતી જ છે.

7. નરગીશ ફખરી:

Image Source

અભિનેત્રી નરગીસ ફખરીએ બોલીવડુમા ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દર્શકોએ તેના અભિનયને પણ ખુબ પસંદ કર્યો છે. નરગીસના આ પારદર્શી ડ્રેસમાં તેના આંતરિક વસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

8. શર્લિન ચોપરા: 

Image Source

અભિનેત્રી શર્લિન ચોપરાનો આવો અંદાજ કોઈને પણ દીવાના બનાવી દેશે.

9. સની લિઓની:

Image Source

પોર્ન ઈન્ડસ્ટ્રી માંથી બોલિવુડમાં નામના મેળવનારી અભિનેત્રી સની લિઓની જો કે દરેક ડ્રેસમાં આકર્ષક લાગતી હોય છે પણ આ પારદર્શી ડ્રેસમાં તેનો અંદાજ કાતિલાના લાગી રહ્યો છે.

10. ઝરીન ખાન:

Image Source

સલમાન ખાન સાથે વીર ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લેનારી ઝરીન ખાન આજે જાણીતી અભિનેત્રી બની ચુકી છે. ઝરીન ખાનનો આ ડ્રેસ એટલો પારદર્શી છે કે તેના આંતરિક વસ્ત્રો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Author: thegujjurocks.in