ન્યુઝ

આ ફેમસ અભિનેત્રીના પિતાનું અમરનાથ યાત્રા દરમિયાન થયું મોત, જાણો બધી વિગત

બમબમ ભોલેના નાદ સાથે  2 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં યાત્રાળુઓ અમરનાથ બાબાના દર્શને પહોંચી ગયા છે. ત્યારે ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસના પિતાનું યાત્રા દરમિયાન  નિધન થતા આર્ટની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

 

View this post on Instagram

 

Doing nothing feels like floating on warm water to me #delightful #perfect .

A post shared by shiny doshi (@shinydoshi15) on


ટેલિવિઝનનીમાં આવતી ‘જમાઈ રાજા’ની એક્ટ્રેસ શાઈની દોશીના પિતાનું અમરનાથ યાત્રા દરમિયાન મોત નીપજ્યું હતું. યાત્રા દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by shiny doshi (@shinydoshi15) on


પ્રાપ્ત માહિતી અનુસાર શાઇનીના પિતાને યાત્રા રમિયાન છાતીમાં દુખાવો થતા તેને ટુરિસ્ટ મેડિકલ કેમ્પ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ કીધા હતા. શાઇનીના પિતાના મોતની ખબર આવતા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોક  છવાઈ ગયો છે.  તેમની ડેડબોડીને શનિવારે ગુજરાતના તેના નિવાસ સ્થાને પહોચી ચુકી છે.  પિતાના અંતિમ દર્શન માટે શાઈની પણ મુંબઈથી તેના નિવાસ સ્થાને પહોંચી ગઈ છે.


જણાવી દઈએ કે, શાઈનીએ સંજય લીલા ભણસાલીની સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’માં 2013થી ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલમાં શાઈની કુસુમ દેસાઈના રોલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

?‍♀️?‍♀️?‍♀️

A post shared by shiny doshi (@shinydoshi15) on


સરસ્વતીચંદ્ર બાદ તે ‘જમાઈ રાજા’ સિરિયલની ત્રીજી સીઝનમાં લીડ એક્ટ્રેસનો રોલ નિભાવી ચુકી હતી. ‘જમાઈ રાજા’ સીરિયલમાં શાઈની રવિ દુબેની સામે માહી સેનગુપ્તાના રોલ નિભાવતી હતી. શાઈનીએ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો છે. હાલ શાઈની સીરિયલ ‘શ્રીમદ ભાગવત’માં કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A great mid week staycation @utropicanaresort_ ? . . . . . . . . . #utropicana #alibaug #mustvisit #staycation #instatravel #instalove

A post shared by shiny doshi (@shinydoshi15) on


હાલમાં જ શાલિનીએ એક લક્ઝરી કાર ખરીદતા તેનો ફોટો સોશિયલ મીડીયમ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મારી માતાનું વધુ એકસપનું આજે પૂરું થયું છે. તું તારે કર્મ કર ફળની ચિંતા કર્યા વગર.’

 

View this post on Instagram

 

Current mood?

A post shared by shiny doshi (@shinydoshi15) on


Author: thegujjurocks.in