OMG

આ 20 રમુજી તસ્વીરો જોઈને તમારું દિમાગ કામ કરતુ બંધ થઇ જશે, પાગલની જેમ હસવા લાગશો

જુગાડ કરવું કોઈ સરળ કામ નથી, પછી એ નાનો જુગાડ હોય કે મોટો જુગાડ. આ લોકોને કોઈ ના પહોંચી શકે. આ લોકોના જુગાડ જોઈને તો ભલભલા વ્યક્તિના દિમાગ કામ કરતા બંધ થઇ જાય છે. આ લોકોને જોઈને આવું જ લાગે કે તેમનો જન્મ જુગાડ કરવા માટે જ થયો છે. તો જુઓ આ રમુજી તસ્વીરો.

1. કાકાને ખુબ જ ઊંઘ આવતી હતી, તેથી જ્યાં જગ્યા મળી ત્યાં જ ઊંઘી ગયા…2. કાકા થોડું સંભાળીને…3. બંને કામ એક સાથે, શું દિમાગ છે છોકરીનું…4. ક્રિકેટનો ખુબ જ મોટો ફેન લાગે છે, માટે જ ચાલુ ક્લાસે જુએ છે…5. આવું તો કોઈ મહાન વ્યક્તિ જ કરી શકે…6. પ્રેમિકા સાથે છુપાઈને વાત કરવા માટે શું શું કરવું પડે…7. આ જુગાડને શું કહેવું?8. મેડીકલવાળા પણ ઓછા નથી જુગાડ કરવામાં, દવાથી શું મસ્ત મંદિર બનાવ્યું છે…9. જ્યાં ઊંઘ આવે ત્યાં પાથરીને ઊંઘી જવા માટે સાથે લઈ જાય છે…10. આ ભાઈને કોઈ ન પહોંચી શકે…11.કોઈને સ્પ્રાઇટ પીવી છે…12. સમજાય તો મને પણ સમજાવજો13. જમતી વખતે ફોન વાપરવા માટેની સ્પેશ્યિલ ડીસ 14. તડકાથી બચવા માટે પાકિસ્તાનનો જુગાડ15. ભારતનો પહેલો સુપર હીરો ચડ્ડીમેન… 16. આ સીટ છે કે બાઈક…17. પાણી માટે પણ જુગાડ કરવો પડે…18. આવું કરવાની કેવી મજા આવે…19. વાહ શું લખ્યું છે બોર્ડ બનાવવાવાળાએ, એકવાર વાંચો…
20. આમાં પણ જુગાડ આને તો છોડી દેવું તું…

Author: thegujjurocks.in

Loading...